________________ - પ્રવ- પરંતુ શું આવા મારા ભયંકર પાપને નિકાલ થઈ શકે? - ઉ૦- જરૂર થાય, જ્ઞાનીઓ કહે છે, અહિંયા સંયમ અને તપધર્મથી આ શું, કિંતુ આનાથી પણ મેટાં અને તે પણ માત્ર આ જન્મના નહિ કિન્તુ જન્મો જન્મના પાપ નાશ પામી જાય છે! જે આ સાધનથી પાપ નષ્ટ ન થતા હતા તે જીવને કદી ઉદ્ધાર જ ન થાય. કેમકે જીવ સમય સમય દુષ્ટ અધ્યવસાયેથી ઢગલે પાપ બાંધ્યા કરવાનું કરે છે. એને નિકાલ ભેગવી જોગવીને કરવાનું હોય તે તે અંત જ ન આવે; કેમકે બાંધવાના ઘણું, ને ભેગવવાનાં ડાં. વળી પૂર્વ પાપ ભગવતે હોય ત્યારે પણ દુષ્ટ અધ્યવસાયોથી નવાં નવાં કર્મ બાંધવાનું જોરદાર ચાલ છે. એટલે સામાન્ય રીતે આવક વધારે, જાવક થેડી, પણ એને નિકાલ એટલા માટે આવે છે કે ભેગવવા સિવાય અહિંસા-સંયમ–તપ એ ત્રણ સાધનથી ચેકબંધ પાપ નષ્ટ થઈ જાય છે, ને એમ કરતાં કરતાં એક સમય એ આવીને ઊભું રહે છે કે જ્યારે ઉત્કૃષ્ટ અહિંસા-સંયમ–તપથી સર્વ પાપનાશ બની આવે છે. પરંતુ આ બધું માત્ર મનુષ્ય જન્મમાં બની આવે. માટે કહેવાય છે કે