________________ 10 રાખવાની. આ ગુણ સાચવીએ તે આપણને કેટલું ય રક્ષણ મળે, પ્રેરણું મળે. શિવકુમારે આ કોઈ શખેલું નહિ, એટલે સીધો જોગીની જાળમાં ફસાય. જોગીને હા પાડી અને એની સાથે ચાલ્યા જંગલમાં. જોગીએ ત્યાં અગ્નિકુંડ જમાવ્યું. એક મડદું મસાણમાંથી તાણી લાવી ત્યાં મૂકયું મુંડની એક બાજુએ; અને બીજી બાજુએ શિવકુમારને બેસાડ, અને મંડ જાપ કરવા. મડદાના હાથમાં તલવાર પકડાવી છે, અમુક જાપ થયે એટલે વેતાલ મડદામાં ભરાયે, અને મડદું એક હાથમાં તલવાર સાથે બેઠું થવા લાગ્યું. અહીં શિવકુમાર ગભરાયે. એને શંકા પડી કે હાય! આ મડદું મારા પર તે તલવારનો ઘા નહિ કરે?” એના શરીરે કમકમાટી થઈ આવી મનને થયું કે રે? હવે અહીંથી ક્યાં ભાગું? ભાગું ને આ જીવતા જેવું મડદુ પાછળ પડે તો? હાય હું કયાં બહુ ધનેને લેભમાં પડયે?” લેભ કેટલે ખતરનાક છે! માણસ કોઈ પ્રકારના વધુ પડતા લોભમાં દેડે ત્યારે વિચાર નથી હોતે કે નથી ને આમાં કોઈ ભારે આફત આવી તે?” પહેલાં આ વિચાર નહિ ને લેભમાં પ્રવૃત્તિ કરી ને ત્યાં