________________ ઉપર 6 પરંતુ હૈયામાં પાપ પ્રત્યે ગલાની રહેતી હતી, તેથી એકવાર કેટવાલ કોઈ ખુની ચોરને પકડી લાવ્યા અને રાજને કહે - મહારાજા આણે માલિકનું ખૂન કરી એને માલ ચાર્યો છે. તે ચેર અમારા હાથમાં આવી ગયે, એટલે અમે એને આપની પાસે લાવ્યા છીએ, હવે આ પની જેમ ઈચ્છા હોય તેમ કરો.” રાજાએ વિદ્વાનને પૂછયું શાસ્ત્ર આવાને શી સજા ફરમાવે છે?” વિદ્વાને કહે “આવાને આંખ ફડાવી, નાક-કાન કપાવી, ગધેડે બેસાડી આખા ગામમાં લાકડી–ધેકા-સાટકા મારતાં મારતાં ફેસ્વ, પછી ગામ બહાર કુર રીતે શરીરમાંથી માંસ કાપી કાપીને મારી નાખવે.” - રાજા આ સાંભળીને થથરી ઊઠે ! એના મનને થયું કે “અરરર! ગુનેગારે ગુને કર્યો એ તે એને ભારે, પરંતુ મારે રાજા થઈને ગુનેગારને આવે ત્રાસ આપવાને? હું રાજા છું માટે જ અવાર-નવાર ગુનેગારોને આમ ત્રાસ આપવાને? ભલે કાયદા મુજબ ન્યાય તે કહેવાય, પરંતુ કુદરત કાંઈ માફ કરે નહિ. “તમે બીજાને ત્રાસ આપો છો ? ત્રાસ આપી રાજી થાઓ છે? અરે કેઈ ત્રાસ આપે એમાં રાજી