________________ પરિવાર વગેરે મનમાન્યા મળી ગયા એટલે જંગ જીતી ગયા!” આ બધું તે અનંતીવાર મેળવ્યું અને અનંતીવાર બેયું, ને અંતે રેયા ! ઉપરાંત કરેલા ધુમ પાપ, એથી અને એને ય પાછા કશા સંતાપ નહિ, તેથી આ સંસારમાં રખડતા રહ્યા તે એના પર શા સંતોષવાળે છે? કે “ચાલે પૈસા-ટકા-ઘરપરિવાર બધું જોઈતું મળી ગયું છે, ભગવાનની દયા છે, કશી ફિકર નથી.” આ સંતેષ વાળવામાં સંસારના ભ્રમણ મિટાવવાની સાધના કરવાનું રહી જાય. વંકચૂલની વતમક્કમતા - જુઓ વંકચૂલ બાપરાજને અન્યાય જોઈ રાજકુમારમાંથી બહારવટિઓ લૂંટારે બનેલું હતું, તે લૂંટારાઓની ટેળકી ભેગી કરી એને આગેવાન બનેલે. બેલે એણે જીવનમાં ઘેર પાપ કરવામાં બાકી રાખી હશે? પરંતુ જ્યારે એક રાત્રે રાજ્ય-મહેલના ઝરૂખા પર ચઢી અંદરમાં ચેરી કરવા પેઠે, અને રાણીએ એને ભેગ માટે ભેળવવા છતાં એ ન ભેળવા,કેમકે પૂર્વે મુનિએ આપેલ ચાર નિયમમાં આ એક નિયમ હતું કે “રાણી સાથે દુરાચાર ત્યાગ,' એટલે રાણીએ એના પર ખાટે આપ ચડાવી પકડાવ્યું, પણ રાજા બાજુના ખંડમાં જાગતે સૂતેલે તે એણે રાણીની માગણી સામે વંકચૂલની મક્કમતા સાંભળેલી,