________________ ૧૬ર ખોટું નથી,' એમ લાગે છે? જે જે કેઈન સામે જોવાનું નથી, માત્ર પિતાના આત્માનું નિરીક્ષણ કરવાનું છે કે હું પિતે કયાં ઊભું છું? હજી માંસભક્ષણ મોટું પાપ લાગે છે, કંદમૂળભક્ષણ મોટું પાપ લાગે છે, પરંતુ મેવા-મિઠાઈફળ-ફરસાણ ઉડાવવા એ મેટું પાપ છે, એવું મનને બેસતું નથી ! પૂછે - પ્રક- મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ એ મોટું પાપ શી રીતે? ઉ૦- એનું કારણ આ છે. પહેલું એ સમજી રાખે કે જે ઉપવાસ એટલે કે નહિ ખાવું એ ધર્મ છે, તે ખાવું એ પાપ છે. એમાં વળી મેવા-મિઠાઈ વગેરે અત્યંત રાગ કરાવનાર છે માટે એ મહાપાપ છે. તે કહેશે કે - જિંદગીભર ઉપવાસ કેમ નહિ? પ્ર- તે પછી જિંદગીભર ઉપવાસ જ કેમ નથી કરાતા? ઉ– એનું કારણ એ છે કે જીવનમાં એક માત્ર ઉપવાસની જ આરાધનાથી પતી જતું નથી, પરંતુ