________________ - વંકચૂલને એવે પ્રબળ સંતાપ હશે ત્યારે જ ને એના નિયમ પાલનના ધર્મમાં એ જેસ હતો કે જે એને મરીને બારમે દેવલેક જન્મ અપાવે ? નહિતર તે એના બહારવટિયાપણાના જીવનમાં પાપ કેવા કેવા કરેલા? જંગલમાં સાધુ મળ્યા ત્યારે કશું અભક્ષ્ય છોડવા તૈયાર નહિ, માંસાહાર છોડવા તૈયાર નહિ, માણસની હત્યા છોડવા તૈયાર નહિ, દુરાચાર છેડવા તૈયાર નહિ, આ પરથી એના મનની વેશ્યા કેટલી બધી પાપભરેલી હશે? તેમજ એવા એવા પાપ એના જીવનમાં કેવા સંભવિત હશે? એનું માપ નીકળે છે. શું આ કુર પાપની વેશ્યા માફ થઈ જાય ? ને શું એવા કુર પાપ માફ થઈ જાય? ને એ બારમા દેવલેકે ચડી જાય ? પરંતુ શાસ્ત્ર કહે છે - પ્રબળ પાપસંતાપ-દુષ્કતગહ પાપકર્મોના ગંજ તેડી નાખે છે, અને પ્રબળ પાપાનુબંધ નષ્ટ કરી દે છે; અને પ્રબળ પાપ સંતાપ એ પછીથી સેવાતા ધર્મમાં એવે જેસ લાવી દે છે કે જે ઊંચા પુણ્યાનુબંધ અને પુણ્ય ઊભા કરી આપે. નાસ્તિક પ્રદેશનું કેવું ઉત્થાન : નાસ્તિક રાજા પ્રદેશને શું થયું? નાસ્તિકપણમાં રાજધાનીમાં આખી પ્રજાને બાવા-જોગી–સાધુ