________________ 15e કે એને નિયમ બરાબર પાળવે છે. વંકચૂલ નિયમની દઢતા જ બતાવે છે, એટલે પછી એ રાજાને કહી દે છે કે “આ કેઈ પણ રીતે પિતાને નિયમ ભાગે એમ નથી” એટલે રાજા પણ પછી તાંત મૂકી દે છે, અને વંકચૂલ રેગની ઉગ્રતા થતાં મૃત્યુ પામે છે, પણ મરીને બારમા વૈમાનિક દેવકે જાય છે. અહીં જોવાનું આ છે કે એને શ્રાવક મિત્ર હતા એ હિસાબે પિતે પણ કેવો શ્રાવક બન્યું હશે કે નિયમની દઢતામાં મરીને બારમા દેવલોક જાય? બારમો દેવલોક એટલે શ્રાવકની ચરમસીમા. શ્રાવક શ્રાવકપણમાં મરે તે વધુમાં વધુ બારમા દેવકે જાય એની ઉપરના નવયક અને અદ્રુત્તર વિમાનના દેવકનું આયુષ્ય કર્મ સાધુ જ બાંધી શકે. ત્યારે આ વંકચૂલે શ્રાવકપણાની ઊંચી સીમાએ બંધાતા ૧૨મા દેવલોકના આયુષ્ય કર્મની પાછળ ઘર્મ પરિણતિ કેવી ઉભી કરી હશે? એ ઊંચી ધર્મ– પરિણતિ શાના ઉપર ઉભી થયેલી? કહે, દિવાન બન્યા પછી એ શ્રાવક મિત્રના ગે તથા સાધુ સંપર્ક પામી શ્રાવક બ હશે ત્યાં એને પિતાની લૂંટારા બહારવટિયાપણાનાં પાનાં જીવન પર ભારે સંતાપ થયે હશે. એ સંતાપ પણ માત્ર એકવાર ધર્મને હવે ધર્મ સ્વીકાર્યો, એટલું જ નહિ, પરંતુ