________________ ૧પ૬ પૈસા-પરિવાર...વગેરેની સારાસારી હોય ત્યાં મનને આરામ છે, “ચાલે ચિંતા નથી, બધું બરાબર આવી મળ્યું છે, ને બધું બરાબર ચાલે છે” એટલે ત્યાં સારાસારીમાં ધર્મની ખટ લાગતી નથી; અને આફત આવે ત્યાં એ આફત ટાળવા દુન્યવી ઉપાય અને દુન્યવી રીતરસમમાં જ રચ્યા પચ્યા રહેવાય છે! એટલે સારાસારી ન હોય ત્યાંય ધર્મની પેટને વિચાર સરખો નથી! કદાચ ત્યાં ધર્મ કરવાને વિચાર થાય તે ય તે માત્ર આફત ટાળવા પૂરતું જ વિચાર, બાકી આત્માના હિતને માટે કશે ધર્મ કરી લેવાને વિચાર નહિ! આ કેવી દુર્દશા છે કે જીવનમાં દુન્યવી અનેક વસ્તુની ખટ લાગે, પણ ધર્મની જ ખેટ ન લાગે? દુન્યવી વસ્ત મનમાની મળી જવામાં જ સંતેષ હોય, ત્યાં ધર્મની ખટ શાની લાગે ? ત્યારે, ધર્મની બેટ લાગ્યા વિના ધર્મહીન દશાને સંતાપ પણ શી રીતે ઊભું થાય? દુન્યવી અનેક ચીજની ખેટ લાગે, ને ધર્મની જ એટ ન લાગે? એ કેવી દુર્દશા ! પૂર્વ પુરુષના જીવન પર નજર નાખો કે એમને જ્યારે કેવા સંગમાં ધર્મહીન દશાને સંતાપ ઊભે થયું અને એ સંતાપમાં એમણે શું શું કર્યું? એમ માનતા નહિ કે “દુન્યવી ખાનપાન-પૈસા