________________ 139 સામે લૂંટવા આવેલા અપરાધી ત્રણ છે, તેથી ત્રણ બાણ ઉપરથી વધારાના બે બાણ અકબંધ રાખી મૂકે તે સંભવ છે આવેશમાં એક ઉપર બીજું બાણ લગાવવાનું બની જાય, ને એમાં નિયમ તૂટે. તેથી નિયમ તેડાવનાર નિમિત્તથી જ આઘા રહેવું, એ જયણ એણે સાચવી. વિવિધ વાતની જયણાઓ: માને કે આમ તે રાતે ખાઓ છો, પણ રજાના દિવસે રાત્રિભેજન ન કરવાનો નિયમ છે. હવે આની જય શું? આ, કે રજાના દિવસે જે કંઈ સ્નેહીને રાત્રે મળવા જાઓ ને એ રાત્રે ખાતે હોય કે ખાવા બેસતે હોય, તે સંભવ છે એ તમને જમવા બેસવા આગ્રહ કરે. ત્યાં સ્નેહીને બહુ આગ્રહ અને દાક્ષિણ્ય એ નિયમમાંથી લપસાવનારું નિમિત્ત છે, માટે ત્યાં જયણુ આ કે રાત્રે એવા ટાઈમે મળવા જ ન જવું. જયણું એ ધર્મની માતા છે. ચરણ-કરણ ધર્મ આરાધવે છે તે જયણ સામે જ રાખવી પડે. પહેલા અહિંસા વ્રતમાં જય આ, - કે (1) નીચે જોઈને જ ચાલવું. (2) કામકાજ કરવા તે જીવજંતુ ન મરે એવી સાચવણીથી કરવા, (3) નકામી કે અપ્રશસ્ત પ્રવૃત્તિ ન કરવી.... બીજા સત્યવ્રતની જયણે આ - કે (1)