________________ 128 કરાવ્યું. નશાએ પિતાને સૂવાન વિભાગ ભુલાવ્યા એટલું જ નહિ, પણ સામાન વિભાગને પિતાને વિભાગ મનાવ્ય- આ ઉંધું વેતરણ થયું. એમ અહીં મોહ-મિથ્યાત્વને નશે એવે છે કે પિતાને આત્માને પિતાની જાત તરીકે સમજવા દે નહિ, તેમ પિતાની આત્મ-સંપત્તિ દયા–દાન.. વગેરેને ય પોતાની સંપત્તિ તરીકે ન ઓળખવા દે! મોહ-મિથ્યાત્વના નશામાં આ ઊંધી સમજ પ્રવર્તતી હોય ત્યાં પોતાની આત્મ-સંપત્તિ દયા-દાનશ્રદ્ધા-સેવા-ભક્તિ વગેરે જે સંપત્તિ તરીકે સમજાતી જ નથી, તે ત્યાં દુનિયાદારીમાં (1) એ સંપત્તિ લૂંટાઈ રહ્યાને ખ્યાલ પણ શાને રહે? અને (2) એ લૂંટાઈ રહ્યાની અફસોસી પણ શાની થાય કે “હાય ! આ અહીં મારી આત્મસંપત્તિ લૂંટાઈ રહી છે? તે મારે એ સાચવવાની ક્યાં ક્યા ભવમાં?” (3) જે આ અફસેસી જ નહિ, તે પછી એને લૂંટાતી બચાવી લેવાનું મન તો થાય જ શાનું? પેલે ચાપ વાણિજ્ય વનરાજ ચાવડાના બેલ પરથી સમજી ગયે કે “આ લૂંટારા છે ને મને એ લૂંટવા માગે છે, પણ મારે લૂંટાવાને મેખ નથી”