________________ 135 રાવણ સામે જોઉં એમાં મને શું વાંધો આવવાને છે?” એ હિસાબ નહિ, પણ શીલજયણને હિસાબ, નીચી મૂંડીએ નીચી નજરે જોતી બેસવાનું રાખેલું. એણે પણ રાવણને પહેલેથી પડકારેલો કે “સાડા ત્રણ હાથ દૂર રહીને વાત કરજે. જે સાડા ત્રણ હાથની મર્યાદાની અંદર આવીશ, તે સમજી રાખજે તારા હાથમાં સીતા નહિ, સીતાનું મડદું આવશે રાવણ એ મર્યાદા પાળે છે, એટલે સીતાને પરપુરૂષના સ્પર્શને પ્રસંગ જ નથી ઊભું થતું. પરંતુ એનાં દર્શનને પ્રસંગ ન બને? જ રાવણ સામે આવીને સીતાને મનામણ કરે, લાલચ બતાવે, તે સીતાજીને એ દેખાઈ જવાનું ન બને ? ના, સીતાજી નીચી મૂંડીએ જ બેસતા એટલે માથું મુખ નમાવેલું, અને એમાં ય આંખ અડધી મચેલા જેવી, અને દૃષ્ટિ નીચી, એટલે દેખાય તે કેટલું દેખાય? પિતાની પાસેની એક વેંત જમીન દેખાય, ત્યાં 3 હાથ દૂર રહેલ રાવણ શાને દેખાય? પૂછો - સીતાજીનું રાવણને ત્યાં માથું કેમ નીચું? પ્ર - માથું કેમ નચું અને આંખ કેમ અડધી મીંચેલી ? ઉ– એટલા માટે કે સીતા પિતે શીલવંતી નારી