________________ 136 છે, ને પરપુરુષના સ્થાનમાં ફસેલી છે, તેથી મગજ પર માટે ભાર છે કે “આ હું કયાં ફસાણું છું?” માણસ ઉંધા વેપારમાં ફસાઈ ગયે હેય અને લાખની ખેટ આવવાની દેખાતી હોય તે મગજ પર એને ભાર આવી જવાથી નીચી મૂંડીએ બેસે છે ને? એમ અહીં સીતા પરપુરૂષના સ્થાનમાં ફસામણીના મગજ પર રહેલ ભારથી નીચું માથું ને અડધી મીંચેલી આંખ રાખીને બેસે એમાં શી નવાઈ? એમાં કયારેક માથું થાકીને જરાક સહેજ જ ઊચું થાય તે ય એની નજરે રાવણના માત્ર પગનાં તળિયા દેખાઈ જતાં. એટલે તે સીતાજીને શેય રાણુઓ ફસાવે છે! - જ્યારે રામ-રાવણના યુદ્ધમાં રાવણ ખતમ થઈ ગયા પછી રામ સીતાજીને લઈ અધ્યામાં આવી વસે છે, ત્યારે એકવાર સીતા પરની ઈર્ષ્યાથી શક્ય રાણીએ એને ફસાવવા વાતમાં વાત મિલાવી પૂછે છે. કે, તે “હું સીતાબેન ! એ રાવણ શું બહુ રૂપાળો હતે?” સીતા કહે “એ રાવણું કે હતો એ જાણે મારી બલા. બેન ! મેં તે એને જે જ નથી. એટલે મને શી ખબર કે એ કેક રૂપાળે હો?” પેલી કહે " પણ તમારી આગળ દિવસ સુધી તમને મનામણાં કરતો હશે તે ક્યારેક તે એ દેખાઈ ગયે હોય ને ?"