________________ 130 બીજું વધારે બાણ છેડાઈ જાય તે નિયમ ભાંગે. એટલે નિયમ સાચવવા માટે આ લાલચ પિષનારા વધારાના બે બાણ ભાંગી નાખ્યા, જેથી એને. ઉપયોગ કરવાની લાલચ જ ન જાગે.” લૂંટારા સ્તબ્ધઃ વનરાજ સાંભળીને સ્તબ્ધ થઈ ગયે! એટલું જ નહિ પણ એને લાગી ગયું કે “આ સચોટ નિશાનવેધી હશે, એટલે જ એને વિશ્વાસ હશે કે એકેક બાણથી જરૂર એકેક જણ મરવાને. એમ ત્રણેયમાને દરેકે દરેક જણ એકેક બાણથી છાતીમાં વીંધાઈને નક્કી મરવાના એટલે હવે એની સામે આગળ વધવું હોય તે મોતને નેતરવા જ આગળ વધવાનું થાય. માટે અહીં જ ઊભા રહી જવું સલામત છે. અહીં ચાંપે ધનુષ્યમાં બાણ ચડાવીને પડકારે છે,' આવે જેને માર માલ લૂંટ હોય એ આગળ વધો. ચાલે, જલદી કરે, એટલે મારે બેટી ન થવું પડે ને જલદી ચાલતે થાઉં.” મજાલ છે લૂંટારાની કે આગળ વધે ? એક ડગલું ય માંડતાં તે ખત્મના સેદા દેખે છે તે શાના આગળ વધે? પરાક્રમી આગળ કાયર ઢીલા. ત્યાં વનરાજ પૂછે છે, “તમે સચોટ નિશાન–વેધી હે, તે આકાશમાં ઊંચે ઊડતા જતા પેલા પંખીને