________________ 13 પિષવામાં નિમિત્ત બને એવા બે વધારાના બાણ તેડી નાખ્યા. નિયમ પાળવાની આ જયણા કહેવાય. તમારે શ્રાવકધર્મની મર્યાદા લંઘાય એવી લાલચ ન થાય એ માટે લાલચમાં નિમિત્ત બનનાર વસ્તુને ત્યાગ ખરે ? વિકથાદિ પાપમાં ન પડવાની જયણા કઈ?: દાખલા તરીકે, ગમે તેવા માણસ સાથે વાતમાં બેસો તે વિકથા-નિંદા-પાપકથા આવવાને સંભવ છે. એ સાંભળવામાં શ્રાવકધર્મની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. તે એવી વાત સાંભળવાની લાલચ ન થઈ જાય, માટે પહેલેથી જ એવાઓની સાથે વાતચીતમાં બેસવાને ત્યાગ એ વિકથાદિ પાપત્યાગ માટેની જાણ છે. બેલે, તમારે આ જયણું પાળવાનું ચાલુ ? સમજી રાખવાનું છે કે નિયમની અને ધર્મની મર્યાદામાંથી યુત કરનારા, અને નિયમ કે ધર્મનું ઉલ્લંઘન કરવાની લાલચને પિષનારાં, નિમિત્ત આ જગતમાં ઘણું. એનાથી દૂર રહો દૂર રહેવાના જયણું પાળે તે જ લાલચવશ ન થવાય, ને નિયમ કે ધર્મ અખંડિત પળે. બાકી જયણા ન રાખનારા અને નિમિત્તને વશ થનારા તે મર્યાદા ઓળંગી નિયમથી કે ધર્મથી કઈ થત કે