________________ 122 જાય છે. એટલે ત્યાં પોતે કોણ? ને પિતાની ખરી ચીજ કઈ? એનું કશું ભાન રહેતું નથી. ઉલટું “પિત” એટલે શરીર અને પિતાની ચીજ” એટલે શરીર સાથે જ સંબંધવાળા પૈસા–પરિવાર અને એને પોષનારા ઘર દુકાન વગેરે....... આવું તદ્દન વિપરીત ભાન રહ્યા કરે છે. દારૂના નશામાં હોય એની કઈ દશા હોય છે ? આવી જ. ખરી સ્થિતિ ન જાણે, ને ઉલટી સ્થિતિ સમજ હોય. પિતે એક વિવેકી શાણે સજ્જન જેન્ટલમેન છે એ ભાન ભૂલી જાય છે, અને પાગલનાં જે લક્ષણ કહેવાય એવાં લક્ષણવાળો પિતાને સમજે છે, ને એ પ્રમાણે વર્તે છે! હલકી જાતમાં ય શીલની લાગણીને પ્રસંગ - થોડા વર્ષ પહેલાં બનેલે એક ગેઝારે પ્રસંગ છે. પત્થરોડની જમાતના બે માણસ હતા, તે એક બીજાની બેનને પરણેલા, અથૉત આ માણસ સામાની બેનને પરણેલે, અને સામ માણસ આની બેનને પરણેલે. હવે બંને જણ ગામતરે મજુરી માટે ગયેલા, તે એક ઓરડીમાં વચ્ચે પડદો રાખીને રહેતા હતા. એકવાર એવું બન્યું કે આ બે પુરુષને દારૂની લત લાગી તે પહેલાં તે છેડો ડે દારૂ પી લેતા.