________________ 124 ભાન ભૂલા એવા બનેલા છે કે બંને જણ પિતપતાના સુવાના ભાગને ભૂલી ગયા, અને દારૂના નશામાં સામસામાન વિભાગમાં સૂતા. બાઈઓ જાગી ગઈ પણ અંધારું ઘર હતું એટલે અંધારામાં મેં ન દેખાવાના લીધે એ બાઈઓને ખબર પડી નહિ કે આ પિતાને ભાઈ છે. તેમ પેલાઓને તે નશે છે એટલે પોતે પિતાના નહિ પણ સામ સામેના વિભાગમાં છે એય ભાન નથી. તે ત્યાં સૂતેલી એ પોતાની પત્ની નહિ પણ બેન છે, એ ભાન તો હોય જ કયાંથી? એટલે અનર્થ થશે. સવારે બેને જાગી અજવાળું થઈ ગયેલું તે જુએ છે તે પિતાની પાસે પોતાને ભાઈ જ સૂતે છે, એટલે બંને બેને અરસપરસ મળીને ક૯પાંત કરે છે “હાય! આ શું થયું !" , પત્થરફેડની જાત હલકી ગણાય પણ ભારતીય સંસ્કૃતિની જાત ને ? એટલે હલકી જાતમાં ય બેનામાં શીલની ટેક કેવી કે આ બે બેને વિચાર કરે છે કે હાય ! શીલ ભંગાઈ ગયું! હવે શીલ ભંગાયે જીવવું શું? ચાલે આપઘાત કરી લઈએ.” કયાં આધુનિક કેળવણ? ને કયાં આર્ય સંસ્કૃતિ? બોલે, આજે કોલેજનાં શિક્ષણ થઈ ગયા, તે ઊજળી કેમેમાં ને ઉંચા કુળમાં શીલના મહત્વની