________________ 100 પ્ર– ધર્મ કરવા બેસીએ ત્યાં બીજા ત્રીજા વિચાર કેમ આવે છે? એ કેમ અટકે? ઉ– બીજા ત્રીજા વિચાર આવવાનું કારણ એ છે, કે મહાન એવા આ ધર્મને મન પર ભાર નથી કે મારે આ અતિદુર્લભ સમસ્ત માનવકાળ એ ધર્મારાધનાને મહા કિંમતી પુરુષાર્થ કાળ છે; તો એ મારે લેશ પણ વેડફી નાખ નથી. ચાહ્ય કાયિક પુરુષાર્થ છે, કે વાચિક પુરુષાર્થ હે, અથવા માનસિક પુરુષાર્થ છે, એ કોઈપણ પુરુષાર્થ ધર્મ–આરાધનાને જ કરે છે. અર્થાત દરેકે દરેક વિચાર, દરેકે દરેક વચન, યા દરેકે દરેક કાયા ગાત્ર-ઈન્દ્રિયાને વર્તાવ મારે ધર્મ-આરાધનાને જ રાખવે છે.” આ ભાર મન પર રખાતું નથી તેથી ધર્મક્રિયા-ધર્મસાધના ન ચાલતી હોય એ વખતે સાંસારિક જળજથામાં સાંસારિક બાબતમાં તે પાપ પુરુષાર્થની લોથ ચાલુ છે જ, પરંતુ જ્યારે અથાગ પદયે ધર્મકિયા ધર્મસાધના મળી તે ત્યાં એ ચાલતી હોય ત્યારે પણ ફજુલ વિચારેને પાપપુરુષાર્થ કરવા જોઈએ છે? ભૂલશે નહિ, માનસિક વિચાર કરીએ એમાં પણ આત્માની માનસિક પુરુષાર્થ-શક્તિ કામ કરી