________________ 119 ક્યાં? પત્ની ને પરિવારમાં! એટલું પુણ્ય આ પણું ઓછું થયું. એમ એક દિવસ નહિ, 2-5 દિવસ નહિ, જિંદગીના વરસોના વરસે એટલે હજારો દિવસ સુધી આપણું પુણ્ય આ બધાની પાછળ ખરચાતું જ જાય... ખરચાતું જ જાય છે. તે આપણી પુણ્ય સંપત્તિની લૂંટ કોણે ચલાવી ? આમ પુણ્યની લૂંટની લૂંટ ચાલી, એમ આપણું દિલની શ્રદ્ધા પ્રીતિ-બહુમાન દેવ-ગુરુ-ધર્મ પર રહેવા જોઈએ, એના બદલે આ દુન્યવી ત વેપાર ધંધાપૈિસા પત્ની-પરિવાર પર સારી શ્રધ્ધા–પ્રીતિ–બહુમાન જામેલા રહે છે. જે રાગ ને સ્નેહ પત્ની પર રહે છે, એ પરમાત્મા પર નહિ. માટે તે જુઓને પત્નીના ભાઈ-બેનની સરભરા હોંશથી થાય છે પણ પરમાત્માના પૂજારીની નહિ ! પરમાત્માના ભક્ત સાધમિકની નહિ જે પૂજારી સાધર્મિક વગેરેની સરભરા આપણને પુણ્યની કમાણ આપે છે. આ ઓળખ જ નથી કે આ તે જંગી પુણ્ય કમાવી આપનારા દેવના દૂત છે. ત્યારે પત્ની-પુત્રાદિ પરિવાર જંગી પુણ્યની લૂંટ ચલાવનારા ખરેખર લૂંટારા છે. જ્ઞાનીનાં વચન પર કેટલી શ્રદ્ધા છે એનું અહીં માપ નીકળે છે કે શું ખરેખર કુટુંબ કબીલાને અને ઘર દુકાન પિયા