________________ 108 ભાવનાની વિચારણુ જ રાખી છે, તેથી નિરાશ–સુસ્તહતાશ નહિ, પરંતુ પ્રસન્ન રીતે રહ્યા છે. કયાં? સમ્રાટ છતાં જેલમાં અને કેરડા ખાવાની સ્થિતિમાં ! આપણે ધડે લઈશું? સામાન્ય અનિષ્ટમાં પ્રસન્નતા ન ખાવી, એ નિયમ બને? માનસિક સુંદર કટિની વિચારધારા આપત્તિની પીડા ટાળનારે એક જબરદસ્ત ઉપાય છે. માનસિક સુંદર વિચારધારા ભયંકર આપત્તિમાં પણ પીડાના સંવેદનના બદલે સુખ-શાંતિ-સમાધિને અનુભવ કરાવી જાય છે. દુન્યવી બાબતમાં પણ મક્કમ વિચારધારા ચેસ કામ કરી જાય છે. ૮મા એડવર્ડની મક્કમ વિચારસરણું સામ્રાજ્ય ખેવામાં પ્રસન્નતા : લૌકિક વિચારસરણીને પ્રભાવ કેવું છે કે જુઓ મેટા બ્રિટિશ સામ્રાજ્યને રાજા આઠમે એડવર્ડ પિતે Lord-અમીર કુટુંબને તે Common “આમ” સામાન્ય કુટુંબની લેડી સિમ્પસેનને પર, પાર્લામેન્ટ વાંધો લીધે કે બ્રિટીશ સલ્તનતના રાજાએ અમીર કુટુંબની જ કન્યા પરણવી જોઈએ, સામાન્ય કુટુંબની નહિ. માટે કાં તે લેડી સિમ્પસેન સાથે છુટાછેડા લઈ લે, અને અમીર કુટુંબની કન્યા પરણી લે, નહિતર સામ્રાજ્યના રાજપીપદનું રાજીનામું આપી દો.