________________ 115 પ્ર - શ્રાવકોને તે હિંસામય આરંભ-સમારંભ વગેરેની પ્રવૃત્તિ હજી ચાલુ છે, એમને હજી એના ત્યાગની પ્રતિજ્ઞા નથી, તે શું શ્રાવકને ચારિત્ર નહિ? ઉ– આનું સમાધાન આ છે, કે શ્રાવકને સ્કૂલ અહિંસા વગેરેના આવ્રત છે એ અંશે ચારિત્ર છે અને એ અંશે ચારિત્ર પાળે એ સંપૂર્ણ ચારિત્રમાં જવા માટે, તેથી એને રોજને મને રથ હોય કે “કયારે હું સંપૂર્ણ ચારિત્ર સર્વવિરતિ ચારિત્ર સ્વીકાર કરું!” કેમકે સમજે છે કે “ચરણ-કરણ વિપહણે બુહુઈ સુબહુપિ જાણું તો” ચરણ-કરણ” અર્થાત્ ચારિત્રના મૂળ વ્રત અને એની પિષક ઉતર કરણી. એ વિનાને માણસ ભલે ઘણું બધું જાણતા હોય તેય તે ભવસાગરમાં ડુબી જાય છે. કેમકે જાણવાનું ફળ ક્રિયા છે, આચરણ છે. જેમ તરવાની વિદ્યાની જાણકારીનું ફળ પાણીમાં પડયા તરવાની ક્રિયા આચરણ છે. પ્રસ્તુતમાં ચરણ-કરણ ફળ છે, એ કર્યું નહિ એટલે જીવનમાં અ-ચરણું અ-કરણું ઊભા રહ્યા, “અ–ચરણ” એટલે હિંસાદિ પાપ ઊભા રહ્યા, અને “અ-કરણ” એટલે કે એ અ–ચરણરૂપ હિંસાદિ પાપની પોષક કરણીઓ ઊભી