________________ 74 સિવાયની બધી પ્રવૃત્તિ બંધ કરી એટલે અહીં પણ હિંસા જુઠ વગેરે પાપ છોડયા. ત્યારે દડું વ્રત દિશાપરિમાણુ તે આમાં આવી જ ગયું ને? કેમકે આમાં જવા આવવાનું જ બંધ છે. ૭મું ભેગે પગ પરિમાણુ વ્રત પણ આમાં અખંડ રહે છે, કેમકે આમાં અભક્ષ્ય તથા કદાન વગેરે તે નહિ, પણ ભય કે અ૫ પાપના પણ ધંધા કરવા નથી. ૮મું અનર્થદંડ વિરમણવ્રત પણ આમાં સારું ખીલી ઊઠે છે, કેમકે આમાં દુધ્ધન નથી કરવું, પ્રમાદાચારણ–પત્તાબાજીસિનેમાદર્શન-વિકથા વગેરે કશું સેવવું નથી, અધિકરણ-પ્રદાન પાપશસ્ત્ર–પાપસાધને બીજાને આપવા નથી, પાપપદેશ પણ કઈને કરે નથી. ત્યારે 9-11-12 મા વ્રતમાં સામાયિક પિષધને ભાવ આમાં સુતરાં સમાઈ જાય છે. પિષધમાં જે વિશેષ કરીને આહાર, વ્યાપાર, અબ્રહ્મ, અને શરીર–સત્કાર બંધ, તે આમાં બંધ જ છે. ૧૨મું અતિથિ–સંવિભાગ વ્રત, - અતિથિનો સંવિભાગ-ભક્તિ કરીને વાપરવાનું તેની ઊંચી કક્ષા - અહીં છે. કેમકે આમાં પિતાને ખાનપાન વાપરવાનું રાખ્યું નથી, વધારામાં વાપરવા માટે ખાનપાન-સંગ્રહ પણ રાખ્યો નથી, એટલે એ માટે સંવિભાગ છે. એમ તે અંતિમ અનશન કરે એને શું સંવિભાગ