________________ તત્વ ધમાં ચારિત્ર વિના શું અટકે : પ્ર.- તત્વને બંધ કરાવે છે; એમાં ચારિત્ર વિના શું અટકે ? ઉ૦- જુઓ આ અટકે -તત્વબોધ કે કરાવે છે? “ઉ૫નેઈ વા” વિગમેઈ વા” વગેરે નાનકડા તત્વસૂત્ર પર મોટા દરિયા જેટલા તત્ત્વને બોધ કરાવે છે એ કયારે બને? કહે, એ નાનકડા સૂત્રના ભાવને આખા વિશ્વ ઉપર વિસ્તારાય. નિખિલ વિશ્વના પદાર્થોમાં એ સૂત્રને ભાવ લાગુ કરી દેવાય. આ લાગુ કરવાનું તે, એ પદાથેની આસક્તિ બંધ કરીને જ થાય, અર્થાત વિશ્વના પદાર્થ પર રાગ દ્વેષ રાખ્યા વિના તત્વસૂત્ર લાગુ કરાય, તે જ નિખિલ વિશ્વને સાચે વ્યવસ્થિત બંધ થાય, કેમ કે વસ્તુ પર રાગ કે દ્વેષ વસ્તુને સાથે બેધ નથી થવા દેતે. જુઓ માતાને પુત્ર પર બહ રાગ છે. ને એ પુત્ર બહાર બીજા છોકરા સાથે લડીને આવે, તો બીજાને જ વાંક જુએ છે, પિતાના પુત્રને નહિ, પછી ભલે પિતાને પુત્ર જ દેષિત હય, પુત્ર અને રાગ એની સાચી પારખ ઓળખ નથી થવા દેતે. એમ જે શાક્યના દીકરા પર દ્વેષ છે તે પછી