________________ અને લેટબંધ નવા પાપ મારા માથે લાદનારા છે.” આ સાચી ઓળખ નહિ, તેથી એમાં ઓતપ્રેત રહી ધર્મ અને સદ્દગુણે ભૂલે છે. પેલા શેઠ પરવારીને ડબ્બા લઈ ગયા બજારમાં. વેપારીઓને લાવે છે, ને કહે છે “લ્ય આ તાજુ કેશર આવ્યું છે.” ડબ્બા ખાલી બતાવે છે. એકેક વેપારી એમાં ચમ ઘાલીને કેશર કાઢી જેવા જાય , છે, તે અંદરમાંથી ન કેસુડે નીકળે છે ! વેપારીએ શેઠને કહે “શેઠ! આ શી લુચ્ચાઈ માંડી? ઉપર કેશર અને અંદરમાં ન કેસુડે ? ઠગવાને ધંધે ઠીક કાઢયે !" શેઠ શું કહે? ઝંખવાણા પડી ગયા, કહે છે “ભાઈ ! તે તે હું જ ઠગાયે. આ તે મેં એક ડબ્બ અંદરમાંથી જે ચેલે, તે સાચા કેશરને હતે. એટલે ભરેસે સે ડમ્બા ખરીદી લીધા. હરામખેર યુવાન મને બનાવી ગયે!” વેપારીઓ હસતા હસતા ચાલી ગયા. - શેઠે પછીથી યુવાનને બોલાવી કહે, “અલ્યા! આ તું મને શું પકડાવી ગયે? કેશરને બદલે કેસુડે?” યુવાન કહે “શેઠ! મને વેપારીએ પકડાવ્યું એ મેં તમને પકડાવ્યું. મને શી ખબર કે વેપારી મને