________________ o આમાં મારે માત્ર બે આના કમાવાના રહે છે. છતાં તમે મોટા માણસ છે. મેટાનું વચન ન કેલાય, તે મેટાની મહેરબાની રહે. ડબ્બા નોકર પાસે ઘરમાં મુકાવી દે; ને રૂપિયા રોકડા ગણું દે.” બસ, પત્યું, શેઠે ડબા ઘરમાં મુકાવી દીધા, રૂપિયા રોકડા ગણી આપ્યા ને યુવાન રૂપિયા લઈ ચાલતે થઈ ગયે.... હવે શેઠ વિચારે છે કે " હમણાં જ બજારમાં જઈ વેચી નાખું છું આજ ફાવી પડયા છીએ.” જુઓ, ધન કમાઈના રાગમાં અંધ બનેલા શેઠને નથી યુવાનની સાચી ઓળખ પડતી કે નથી માલની સાચી ઓળખ પડતી. રાગથી કેવુંક અજ્ઞાન પવતે છે! મિઠાઈના બહ રાગમાં માણસ ભૂલે પડીને વધારે ઠેકી પછી હેરાન થાય છે ને? કેમ વાર? એ રાગમાં ન પેટની ઓળખ પડી કે “આમાં વધારે પડશે તે આ તણાશે, તેમ ન મિઠાઈની ઓળખાણ રહી કે “આ વધારે ખવાતાં પેટને તંગ કરશે રાગના લીધે જ માણસ મરે છે ને ? રાગથી જ ધન-કુટુંબબંગલે–સત્તા વગેરેની સાચી ઓળખ નથી થતી કે આ બધા મારા પૂર્વ પુણ્યને જ સાફ કરનારા