________________ ઠગ હશે?” શેઠ કહે, “તે તું ગાયે એટલે મને ઠગવાને? લે લઈ જા આ માલ તારે, ને રૂપિયા લાવ પાછા યુવાન કહે “તે તમે મને તે દિવસે કલાઈમાં કેમ ઠગેલે? કલાઈના ભાવે મારી ચેકખી ચાંદી જ લઈ લીધી? એ તે કલાઈમાં કમાવા, તે કેશરમાં ગમાયા.” શું પાપે શેઠ? કલાઈના ભાવે ચાંદી ખરીદી કમાયા કરતાં કેશરમાં ગુમાવ્યું ઘણું! કારણ? શેઠ યુવાનને પૈસાના લેભમાં ઓળખી ન શક્યા. વસ્તુ પર રાગ કે દ્વેષ વસ્તુનું સાચું ભાન સાચી ઓળખ ન થવા દે. શેઠને ધન પર અને યુવાન કમાવનારે લાગી યુવાન પર શગ થઈ ગયો, તેથી એને જુવાનની સાચી ઓળખ ન થઈ. સાચા જ્ઞાન માટે વસ્તુ પર રાગ દ્વેષ ન જોઈએ તેથી જ આપણે જોઈ ગયા કે ગણધરને પ્રભુએ ચારિત્ર આપી વિષયોના રાગ-દ્વેષથી રહિત પહેલાં બનાવ્યા, ને તવબેધ માટે ત્રણ પદ પછીથી આપ્યા. તેથી એ સંક્ષેપમાં કહેલ “ઉપને ઇવા” આખું જગત ઉત્પન્ન થાય છે....” વગેરે તત્વ રાગ દ્વેષ રહિતપણે વિસ્તારથી વિચારી શકે, વિસ્તારથી ઓળખી શકે, અને પછી એના પર આગમ સૂત્રે