________________ 77 એજ વાત ચાલે છે. ધર્મનું જ્ઞાન મેળવ્યું પણ ધર્મના આચાર-અનુષ્ઠાન આરાધ્યા વિના કલ્યાણ નથી. તમારી પાસે જ્ઞાન છે? જે જ્ઞાન હોય તે જ્ઞાનની કિંમત જ્ઞાન યથાશક્તિ અમલી થવા પર છે. શ્રેણિકને જ્ઞાન પર અમલઃ પછી ભલે અમલ શક્તિ–બહાર ન કરી શકો, કિન્તુ છતી શક્તિએ આચરણમાં કશું ઉતારવું નથી, તે જ્ઞાનને ઉપગ છે રહ્યો? શ્રેણિક મહારાજમાં જ્ઞાન હતું કે ચારિત્રથી જ કલ્યાણ છે, પણ ચારિત્ર લઈ ન શક્યા, છતાં ચારિત્રને તાણી લાવનાર જિનભક્તિને અમલ કેટલે બધે કરતા હતા? મનમાની પટ્ટરાણું ચલણ માટે રત્નકાંબળ લઈ આંગણે આવેલા વેપારી પાસેથી એકાદ પણ રત્નકાંબલ ખરીદવા ખર્ચ કરવાની તૈયારી નહતી, પરંતુ પિતાના તારણહાર માનેલા મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લઈ આવનારને મેટું ઈનામ દઈ દેતા હતા ! વળી રે જ પ્રભુની ભક્તિમાં પ્રભુ આગળ સેનાના જ્વલાથી સાથિયે કરવા જોઈતે હતો! તે પણ રેજના રેજ તદ્દન નવા જ ઘડેલા સેનૈયાથી, ને એ માટે સોનૈયા ઘડનાર સનીને મનમાન્યું મહેનતાણું આપવાનું, પણ એ તાકીદ આપીને કે “જે રેજના રોજ નવા ઘડીને હાજર કરવામાં ભૂલભાલ થઈ તે સજા પણ ભયંકર !