________________ બેલે, હવે એણે આગળ પૂર્વભવે જે પાપ બંધ કરેલે ને પછી પાછો ચાલુ કર્યો, ત્યાં એકલા જ્ઞાન સાથે પાપની અફસેસી રાખવાનું મન મનાવી બેસી રહ્યો હેત, તે શું વાનરના અવતારથી બચત? ને વળી અહીં એવું કલ્યાણ પામી શકતે? તેમજ મુનિ દેખીને જાતિસ્મરણ જ્ઞાન થાત? જાણે છે - પ્ર- મુનિ દેખી જાતિસ્મરણ કેમ થયું? ઉ– પૂર્વ ભવે મુનિને મનમાં બહુ વસાવેલા, તેથી એના ગાઢ સંસ્કાર અહીં મુનિને દેખતાં જાગ્રત થઈ ગયા, અને “જાગ્રત્ સંસ્કારથી સ્મરણ થાય” એ હિસાબે એને પૂર્વભવનું સ્મરણ થયું. પરંતુ પૂર્વભવે એ સંસ્કાર એવા ગાઢ કરેલા તે મુનિ જ મનમાં બહુ વસાવેલા માટે એને સંસ્કાર ગાઢ પડેલા, તમે કહેશે પ્ર - “એમ તે અમારે પણ મુનિ તે મનમાં બહુ વસેલા છે, તે શું અમારે આવતા જન્મ જાતિસ્મરણ થશે?” ઉ - આના જવાબમાં પહેલું તે એ છે કે આવતા જન્મ મુનિ જોવા મળે તે ને? વાંદરે જંગલમાં જન્મે છે, તિર્યંચને અવતાર છે, પરંતુ એને કેઈક મહાન પુણ્યાગે ત્યાં ય મુનિ જોવા મળ્યા ! બાકી તે આજે જુઓને ભારતના એવા પ્રદેશમાં કે જ્યાં મુનિને