________________ હું પણ બંદગી કરું છું. વેદેને વાંક નથી એમને માફી બક્ષી દે. બાદશાહ સમજી ગયે, વૈદેને માફી આપી દીધી. ખનીજ કે વનસ્પતિમાંથી બનાવેલ બે ગેળીને આ ચમત્કાર. ભારતીય વિદ્યા અને ડાકટરી વિદ્યામાં ફરકઃવાત આ છે કે ભારતની વિદ્યાઓ અદ્દભુત હતી. એ અનુસારે પેલા વાનરે જંગલની એવી બે વનસ્પતિ લાવી આસાનીથી મુનિને કાંટે કાઢી નાખે કાંઈ નસ્તર નહિ, કે કોઈ શસ્ત્ર કેચવાનું નહિ. આરામથી મુનિને કાંટાના શલ્યથી રહિત બનાવ્યા ! આજની ડાકટરી વિદ્યામાં આ જેવા ન મળે; કેમકે એ અખતરાઓ પર સરજાઈ છે. ત્યારે ભારતીય વિદ્યાઓ દિવ્ય દ્રષ્ટા ઋષિઓની કહેલી હતી. બાકી આજની અખતરાઓ પર શોધાતી દવાઓ પાછળ જાણે છે કેટકેટલા જીવેની કેવી કેવી કુર હિંસા થાય છે? પંચેન્દ્રિય પ્રાણીઓ માછલા–મરઘા-વાંદરા–દેડકાસસલા વગેરે જેને કુર રીતે રીબાવવામાં આવે છે. આમાં માણસજાતનું ભલું શી રીતે થાય? અને ત્રાસ આપીને જીવાતા જીવનથી કશું ભલું નહિ, પણ મહા ભૂંડું થાય, કેમકે જીવે તે કુદરતના બાળ છે, એને રહેંસી નાખવામાં કુદરત માતા સહન કરે ?