________________ 67 રોગ મટાડતા નથી? લાવે ઉપાય, નહિતર બધાને ઘાણીમાં પીલી નાખવામાં આવશે.” વૈદે ગભરાયા, ત્યાંથી ઉઠીને ગયા બેગમ પાસે, ને કહે છે “બેગમસાહેબ ! જહાંપનાહને સારા સાજા કરી દેવા માટે ઉપાયે તે અમારી પાસે અદ્ભુત ચમત્કારિક છે, પરંતુ હવે ખુદાતાલાની મરજી નથી લાગતી, તે ઉપાય કારગત થતા નથી. શું કરીએ? બેગમ કહે “શી ખાતરી કે તમે એવા ચમત્કારિક ઈલાજ તમે જાણે છે?” બે ચમત્કારિક ગેઃ ત્યાં મુખ્ય વૈદે ઠંડા પાને હડ મંગાવ્યું. પછી એમાં એક રાઈ જેટલી ગળી નાખી. ડીવારમાં પાણી અત્યંત ગરમ થઈ ગયું ! બેગમને વૈદ કહે સાબ! હવે આ જુઓ તે પાછું ઠંડુ છે કે ગરમ? જરા સાચવીને આંગળી ઘાલજો જેથી બળે નહિ.” બેગમે સહેજ આંગળી બળવા પ્રયત્ન કર્યો ત્યાં આંગળીને દાઝવા જેવું લાગ્યું. તરત આંગળી પાછી લઈ લીધી. - હવે વૈદ કહે “જુઓ હવે બીજી ગાળી નાખું છું.' એમ કહી બીજી ગોળી નાખી તે થોડીવારમાં પાણી હિમ જેવું ઠંડુ! બેગમને કહ્યું “હવે જરાય