________________ તરીકેની ઓળખ પડી એટલે હવે સાધુની ખબર પૂછવા આગળ વધે છે. આ શું છે ? જ્ઞાન પછી આચરણ સાધુનું જ્ઞાન તે થયું, ઓળખ થઈ પરંતુ પછીથી હું વાનરના અવતારે શું કરી શકું? હવે હું નીચે ઊતરી ગયે, મારાથી શું થાય? ચાલે ભાઈ જન્મારે એમ જ પૂરે કરે” એમ કરી માંડવાળ કરી હતી તે સાધુની ખબર લેવાનું અને તે પછી સાધુ પાસેથી જે તે ઉદ્ધારને માર્ગ મળવાને છે તે મળતી વાંદરો મુનિ પાસે જાય છે. મુનિના પગમાં તિક્ષણ કાંટે છે એટલે મુનિ પગ પર પગ ચડાવીને સૂતા છે. એમને ચારે બાજુથી વાનર તપાસે છે કે કયાં શી તકલીફ છે? પૂર્વ જન્મ યાદ આવ્યું છે, એટલે પૂર્વ જન્મનું વૈદપણું અને વૈદક જ્ઞાન યાદ આવી ગયું છે તેથી હવે એ જ્ઞાનને અમલી બનાવે છે, જ્ઞાનની પછી આચરણ કરે છે. જે વાનરને જ્ઞાન પર અમલ આટલું જ નથી, કિન્તુ આગળ દેખાશે કે જ્ઞાનને કે ભારે અમલ વાનરે સાધુને ચારે બાજુ તપાસ્યા. એમાં પગ પર પગ ચડાવેલ એમાં કાંટે ભેંકાયાનું લાગ્યું, તપાસ્ય, ખાતરી થઈ કે “કાંટે ઊંડે પેસી ગયે છે.”