________________ હવે એને પૂર્વનું વૈદક જ્ઞાન યાદ આવી ગયું છે, તેથી એ ઉપ જંગલમાં, અને બે વનસ્પતિ લઈ આવ્યું. વાનર વૈદુ કરે છે - એમાંથી એક વનસ્પતિ હાથમાં મસળીને લુગદી જેવું કરી પગના કાંટાના સ્થાન પર ચેડી દીધી. થોડીવારમાં ચામડી ઢીલી પડી ગઈ, તરત પિતાના બે નખથી એમાંથી કાંટે ઊંચકી લીધો ! પછી બીજી વનસ્પતિને મસળી એની લુગદી એ જ ચામડીના ભાગ પર ચેડી દીધી. થોડીવારમાં ચામડી સંકેચાઈ કડક થઈ ગઈ, તે જાણે ત્યાં કાંટાને કશે ઘા જ રહ્યો નહિ! અખંડ જેવી ચામડી થઈ ગઈ! આર્યદેશમાં આ વિદ્યાઓ હતી. વનસ્પતિ-શાસ્ત્ર વનસ્પતિઓના કેવા કેવા ગુણ દેષ બતાવે છે કે એને ઉપયોગ કરતાં જે ફળ આવે તે જોતાં આના અજ્ઞાન માણસને ચમત્કાર લાગે ! ચમત્કારિક દવા પર બાદશાહ સિકંદરનો પ્રસંગ બાદશાહ સિકંદર એના અંતિમ સમયે વૈદેને ધમધમાવે છે કે “મારું વષસન ખાઓ છે ને મારે