________________ પ૦ વિશુદ્ધ રાખવાની કઠોર ધર્મ પ્રવૃત્તિ કરી, તે 84 ચોવીસીમાં અમર થઈ ગયા, ચરણ-કરણની ધર્મસાધના વિના એકલા જ્ઞાનમાત્રથી શું થાય ? જ્ઞાનને અમલ જોઈએ. વૈદ્ય-વાનરનો જ્ઞાન–અમલ વૈ હતા, વૈદક છે એ પાપ છે, રાત દિવસ લેશ્યા બગાડે –....વગેરે સાધુ પાસેથી ઉપદેશ સાંભળી એ ધંધે બંધ તે કર્યો, પણ પાછળથી લેભ લાગતાં પાછા ચાલુ કર્યો. બેલે, મુનિએ આપેલ જ્ઞાન જતું રહ્યું છે? ના, છતાં હવે પાછો ધંધો ચાલુ કરવાથી જ્ઞાનના અમલ વિનાને બ, તે અંતે મરીને જંગલમાં વાંદરે થયે! અહીં પૂછે ને - પ્ર- એને પાપધંધાનું જ્ઞાન તે હશે પણ પાપધંધાની અફસેસી નહિ રહી હય, એટલે તિર્યંચગતિ પામ્યા હશે ને ? અફસોસી હેત તે એવી અધમ ગતિ ન પામત ને? ઉ૦- પાપ નિસંકેચ કરતા રહેવું ને મન મનાવવું કે મને પાપની અફસેસી છે, એ દંભ છે, નરી આત્મવંચના છે. પાપની અસેસી સહેલી કે સુંવાળી નથી કે પાપાચરણ પર લોહીના આંસુ અને પાપત્યાગ માટેના