________________ મિથ્યાત્વ મંદ પડે ત્યારે જ આ ભવૈરાગ્ય વગેરે પ્રાપ્ત થાય છે. આનો અર્થ એ કે જે મિથ્યાત્વ તીવ્ર હોય, પ્રબળ હેય, તે એવાને આ ભવેરાગ્ય વગેરે પ્રાપ્ત થતા નથી; અથવા કહે, ભવવૈરાગ્યાદિ ન હોય તે મિથ્યાત્વ તીવ્ર સમજવું. એટલે “ગરજન–સેવા” યાને વડિલજને વિનય–આમન્યા-સેવા-ભક્તિ ન હોય, ન રુચતી હોય, એનામાં મિથ્યાત્વ પણ મંદ નહિ કિનતુ તીવ્ર હોય,'- એ નિષ્કર્ષ નીકળે છે. પછી લેકે ત્તર ધર્મની અંતરમાં પ્રાપ્તિ થાય જ કયાંથી? એને અંતરમાં લોકોત્તર ધર્મ સ્વરૂપ શુભ ગુરૂને વેગ અને દેવાધિદેવને રોગ થાય જ કયાંથી? આ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે કે જિનમંદિરે દેવદર્શન-પૂજા કરતે હોય પરંતુ ઘરે વડિલજનેની ભક્તિ-વિનય કરવાની પરવા ન રાખતું હોય તે એનામાં લૌકિક ધર્મ પણ નહિ; અને લૌકિક ધર્મ નહિ, એટલે તીવ્ર મિથ્યાત્વ હોય, ત્યાં લોકોત્તર રેન ધમની હૈયામાં પ્રાપ્તિ શી રીતે થાય ? એમ એકવાર સાધુ ય થઈ ગયો હોય પરંતુ ગુરુજનની સેવા–આમન્યા-વિનય સાચવવા તરફ બેપરવા હોય તો એનામાં ય તીવ્ર મિથ્યાત્વ આવતાં વાર નહિ લાગે. પછી જ્યાં સમ્યફવના ય ફાંફા, ત્યાં