________________ 38 ડૂબી જવાના, તિર્યંચના અવતારમાં ચાલ્યા જવાના મતલબ ? કિંમત કેરા જ્ઞાનની નથી કેટી પંડિતાઇની નથી, કિન્તુ જીવનમાં ધર્મના આચરણની છે. | ઉત્તરાધ્યયન સુત્રમાં તે ધર્મના આચરણ વિનાના જ્ઞાનીને ગધેડાની ઉપમા આપી છે. જુઓ, આ ગાથા છે, “જહા ખરે ચંદભાર-વાહી, ભારસ ભાગી, ન હું ચંદણુસ્સ, એવું ખુનાણુ ચરણેણ હણે ભારસ્ત ભાગી, ન હુ સુગઈએ.” શું કહ્યું? આ - જેવી રીતે ગધેડાના માથે ચંદનની પિઠ મૂકેલી હેય, તે એ એના ભારને ભાગી છે, માત્ર ભાર ઉંચકવાવાળો છે, પણ ચંદનની શીતલતા અને સુવાસને ભાગી નહી, એવી રીતે ધર્મના આચરણ વિનાને જ્ઞાની જ્ઞાનના માત્ર ભારને ભાગી છે, પણ સદગતિને ભાગી નહિ. જેમ ગધેડાને થયા કરે કે “આ ચંદનને ભાર ક્યારે નીચે ઊતરે? એમ જ્ઞાનને એકલે ભાર જ ઉંચકનાર પણ ક્રિયા-આચરણમાં મીડું રાખ્યું હોય, એને ય માત્ર આ ખણુજ હોય છે