________________ - 8 ગાત્ર-વાણ વગેરે વસ્તુને ખૂબ જ સદુપગ કરી લેવાનું મન હોય તે એને મકે શેધતા રહેવાય, અને જ્યાં મેકે દેખાય કે સુજ્ઞ જન શરીરાદિને સદુપગની પ્રવૃત્તિમાં લગાડી દે. આ ન લગાડી દે એ શું અજ્ઞ તેથી? મૂઢ નથી? શું તમારે અજ્ઞ–મૂઢ બનવું છે? ના, તે શરીરને અને વાણીશક્તિને ખૂબ ખૂબ સદુપયોગ કરતા રહેવાની ધગશ, થનગનાટ જોઈએ. એ ધગશ ન હોય તો દા. તવાણીના સદુપયેગમાં નવસ્મરણાદિ સ્તોત્ર, ક્રિયાના સૂત્રે તથા સ્વાધ્યાય, હિતેપદેશ વગેરે સારી રીતે બેલ-બેલ કરવાને અભ્યાસ રખાય. એ ગેખવાને –બલવાને અભ્યાસ એ શરીરકિયા છે, એથી આત્મામાં આરાધના–સામગ્રીને સદુપગ કરી લેવાની શુભ પરિણતિ જાગતી રહે છે. સૂત્રાદિ ગોખવા-બોલવામાં શે ઉદ્દેશ છે? આ એકજ કે એથી પુણ્ય મળેલી વાણુશક્તિને જ્ઞાનીએ કહેલ સદુપયોગ થાય. આમાં જ્ઞાની પર બહુમાન, જિનાજ્ઞા પર બહુમાન, પુણ્યસામગ્રીના સદુપયોગની શુભ ભાવના...વગેરે શુભ આત્મ-પરિણતિ સચવાય-ષિાય છે. આત્માની પરિણતિ સારી રાખવી છે? તે એને યોગ્ય સારી શરીરકિયા ખૂબ રાખે; જેથી શરીરની પાકિયાએ પરિણતિ ન બગાડે.