________________ દેવપાલની ધર્મપ્રવૃત્તિ સાથે નિસ્પૃહતા - જુઓ દેવપાલ દેવદર્શન પૂજાની ધર્મસાધના સાથે કે વૈરાગ્ય અને નિસ્પૃહતા ગુણથી અલંકૃત હતું કે દેવી ચઢેશ્વરી વરદાન આપવા આવી છે, પરંતુ એને મન દેવતા જે કાંઈ દુન્યવી સિદ્ધિ-સમૃદ્ધિ આપે એ, પ્રભુ-ભક્તિની ધર્મસાધન રૂપી ઐરાવણ હાથીની સામે, ગધેડા સમાન લાગે છે. આ વૈરાગ્ય ગુણ છે. પોતે ગરીબ નેકર છે છતાં એમાંનું કશું જોઈતું નથી, એ નિસ્પૃહતા ગુણ છે. પ્રભુ-ભકિતની ધર્મસાધના ઉપરાંત ચાલુ જીવનમાં આ ગુણની પણ ધર્મસાધના છે. બેલે, તમને દેવતા આવી મનમાન્યું માગવા કહે, તે ન લલચાઓ ને? ચાલુ જીવનમાં ભ ઓછો કરવાની ધર્મપ્રવૃત્તિ રાખી હોય તે ન લલચાઈ જવાય. દુન્યવી વસ્તુને લેભ ન કરાય” એવું જ્ઞાન હોવા છતાં જે આવા પ્રસંગમાં હોંશે હોંશે દેવતા પાસેથી દુન્યવી વસ્તુ માગી લે, ને પછી એમાં રા-માશે, તે પિલું જ્ઞાન છતાં જ્ઞાનને અનુરૂપ કિયા કયાં આવી? એ તે સારે જ્ઞાની છતાં ચરણ-કરણ વિનાને બ. એનું શું થાય? “બુદુઈ સુબહુપિ જાણું તે’ સારે જ્ઞાની છતાં ભવસાગરમાં ડુબી જાય ! ત્યારે, દેવપાલ અરિહંત-ભકિત ઉપરાંત વૈરાગ્ય