________________ 54 ધર્મપ્રવૃત્તિ વિના ન સુધરે. પવિત્ર અને વૃત્તિ ધર્મ પ્રવૃત્તિથી જ ઘડાય.” એટલે જ રાજા પ્રદેશી મહેલ તરફ પાછા વળતાં, પહેલાં તે ઊંચે મોઢે પાછા વળતે હતું તે હવે નીચી મૂંડીએ પાછો વળે છે, કેમ? નીચે જીવજંતુ ન મરે એટલા માટે જોઈને ચાલવું એ ધર્મ આચાર બજાવે છે. . પહેલા તે પ્રદેશ પાછો વળતાં દૂરથી મહેલ તરફ ઝરૂખામાં રાહ જોતી ઊભેલી પ્રાણથી અધિક પ્રિય સૂર્યકાન્ત રાષ્ટ્ર તરફ ઊંચે મેઢે તો ચાલતો. તે હવે નીચી મૂંડીએ ચાલે છે. એટલે એ ય જવાનું બંધ થઈ ગયું. જીવરક્ષાર્થે નીચે જોઈને ચાલવું એ ઈય સમિતિની ધર્મપ્રવૃત્તિથી પાપ-દર્શનની પાપપ્રવૃત્તિ બંધ. ધર્મપ્રવૃત્તિ કયાં? માત્ર દેવદર્શન-પૂજાસામાયિકમાં જ નહિ, કિન્તુ તે સિવાય પણ રેજિદા સંસાર-વ્યવહારમાં ય ધર્મ પ્રવૃત્તિ. ચાલતાં પગ નીચે જીવજંતુ ન મરે એ માટે ચાલવામાં નીચે જેવું એ આંખથી ધર્મપ્રવૃત્તિ થઈ બેલતાં અસત્ય કે પાપનું ન આવી જાય, સામાને અપ્રિય ન આવી જાય, એ સાવધાની એ જીભની