________________ જેટલી શુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની ઉન્નતિ ઊંચી, અને જેટલી અશુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની અવનતિ વધુ. આ શુભ-અશુભ પરિણતિ શરીરની દરેક શુભઅશુભ કિયા સાથે સંકળાયેલી રહે છે. માટે જ્ઞાનીઓએ મેહમાયાની ક્રિયાઓ ઓછી કરી ધર્મકિયાઓ બહુ કરવાનું કહ્યું. આના પર ચાલુ જીવનને દાખલે જુઓ. છેક મા-બાપની કઈ સેવાના પ્રસંગે હરામ હાડકાં કરી આંખ–મિંચામણા કરે અને સેવા નથી બજાવ; એમ શિષ્ય ગુરુની સેવા નથી બજાવતે હવે આમાં જુઓ એણે શું કર્યું ? સેવાનું કામ ન બનાવ્યું એટલે શરીરની ક્યિા ન કરી. આની સાથે હૈયામાં કેવા મલિન ભાવ રહ્યા તે જુઓ - - (1) પુત્રે કે શિષ્ય ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાને શુભ ભાવ ન રાખતાં હરામ હાડકાપણને મલિન થા, કૃતજ્ઞતા કે હરામ હાડકાપણું એ પરિણતિ છે. પરિણતિ હરામખાઉપણુની આવી એટલે ગુરુજન પૂજાની શુભ વૃત્તિ ખલાસ થઈ ગઈ. એમ, (2) પાછું હાડકા હરામ માત્ર ઉપકારી