________________ 39 કે “કયારે કોઈ સાંભળનારે મળે ને હું એના પર આ જ્ઞાનને ભાર ઠાલવું? સામાને મારું જ્ઞાન દેખાડી આપું! આટલી જ ખણુજ. ગધેડે ચંદનના માત્ર ભારને ભાગી, પણ સુવાસ-શીતલતા લેવાને ભાગી નહિ, એમ કેરા જ્ઞાનવાળે જ્ઞાનના ભારને ભાગી, પરંતુ જ્ઞાનની સુવાસ-શીતલતા જે ધર્મકિયા-ધર્મ આચરણ, એને ભાગી નહિ; તેથી એના દ્વારા થતી સગતિને ભાગી નહિ. જ્ઞાની છતાં સદગતિભાગી નહિ! - એજ ભદ્રબાહ સ્વામી અહીં “સંસાર-સાગરાએ ઉબુડે” વાળી ગાથામાં કહે છે કે “સુબહુવિ જાણે તે” અર્થાત્ ઘણું બધું જાણનારે પંડિત પ્રોફેસર વિઘાન પણ હોય છતાં જા--વિદqદી જુદુ ' અર્થાત્ મૂળવ્રત અને ઉત્તરગુણેનાં આચરણ વિનાને હોય તે આ સંસાર સાગરમાં અંદરમાં ડૂબી જાય છે, હલકી તિર્યંચગતિના અવતારેમાં ચાલ્યા જાય છે! માટે જ્ઞાનની સાથે કિયા જોઈએ. (1) તરવૈયે કેમ તરી જવું એનો સારે જાણકાર હોય છતાં જે પાણીમાં પડયા પછી હાથ-પગ હલાવવાની ક્રિયા ન કરે તે અંદરમાં ડુબી જાય છે.