________________ 32 નક્કી કરી લઉં, તે એને રાજ્યગાદી સંભાળ્યા વિના છુટકે જ નહિ થાય, તૈથી પિતે પિતાને વનવાસ જાહેર કરી દીધું. શું આને સ્વેચ્છાએ રાજ્યત્યાગ નહિ કહેવાય? જે વનવાસ પિતાએ નથી આપ્યું કે વનવાસ કૈકેયીએ નથી આપે, કેમકે કૈકેયીએ લગ્ન વખતે સ્વયંવરમાં આવેલા રાજાઓ જ્યારે દશરથ સાથે કૈકેયીનું લગ્ન અટકાવવા બળ કરી ઊઠયા, ત્યારે કૈકેયીએ એ સુલક્ષણે ઘેડો શોધી કાઢી એને રથમાં જોડીને એ રાજાઓના ટેળાની આસપાસ ગળગળ એટલે ઝડપી રથ ચલાવ્યું છે કે રાજાઓને એમજ લાગે કે આ એક રથ નથી, પરંતુ અનેકાનેક રથ ફરી રહ્યા છે, અને રથમાંથી દશરથના બાણ પર બાણ છુટી રહ્યા છે. હવે “જે બહાર નીકળવા જઈશું તે રથની અડફેટે ચડીને આપણે કચ્ચરઘાણ નીકળી જશે, અને બાણ પગમાં લાગતાં સહન થાય એમ નથી,' એમ રાજાએ સમજીને ક્ષણવારમાં પિકાર કરી ઊઠયા “માફ કરે, માફ કરે ભાઈ સાહેબ! અમે ભૂલ કરી છે, પણ હવે અમારે બળવે નથી કરે.” એકેયીની આ રથ ચલાવવાની હોશિયારી પર દશરથે એને કહ્યું છે કે “તેં ગજબ કરી, મને ખરે જશ અપા. આ તારી કુશળતાના બદલામાં માગ તે આપું, ત્યારે કૈકેયીએ કહ્યું છે, “હમણાં મારે