________________ કાંઈ જોઈતું નથી. આપનું વર રાખી મૂકે. અવસરે માગીશ.” આમ એકજ વરદાન હતું ને એને ફળરૂપે અત્યારે દશરથની દીક્ષા અવસરે એ એકજ વસ્તુ “ભારત માટે માત્ર રાજ્ય’ માગી લે છે. એ કાંઈ રામને વનવાસ નથી માગતી. છતાં વનવાસ તે રામ, પહેલાં કહ્યું તેમ, પિતે પિતાના તરફથી જાહેર કરી પિતાએ કેકેયીને આપેલું વરદાન–વચન પળાવું જ જોઈએ, એ પિતા પ્રત્યેના વિનય-બહુમાનને સાચવવા માટે રામે પિતાને હક બાજુએ મૂકી સ્વેચ્છાએ રાજ્યવાસ છોડી વનવાસ સ્વીકા, આ ગુરુજન પૂજા છે, જે વીતરાગ ભગવાન આગળ “જય વિયરાય” સૂત્રમાં આપણે રોજ પ્રભુ પાસે માગીએ છીએ. એ ગુરુજન પૂજા કેત્તર ધર્મનું મૂળ છે, ધર્મને મર્મ છે. ધર્મને મર્મ સમજી, એ મર્મને જીવનમાં ઉતારીએ તે ખરેખર ધર્મ આપણું અંતરાત્મામાં ઉતરે. સુલસાએ જીવનમાં ધર્મને મર્મ ઉતારેલે, એટલે દાસીએ લક્ષપાક તેલના ત્રણે ત્રણ સીસા ફેડી નાખ્યા