________________
સમયસાર સિદ્ધિ-૬,
શ્લોક ૧૦૧ ઉપર પ્રવચન
एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।।१०१ ।। આહા...હા...! (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મને ત્યાં ઊછર્યો) બ્રાહ્મણને પુત્ર) નહોતો તો બ્રાહ્મણને આપ્યો તો એ ત્યાં ઊછર્યો. “અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો). પોતાને ઘરે (રહ્યો). એક તો...” (બ્રહUI-fમમાંના) આહા...હા...! શું આચાર્યની કથની ! “હું બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે મદિરાને દૂરથી જ છોડે છે...” મદિરાને અડતો પણ નથી. આહા..હા..! “સ્પર્શતો પણ નથી.”
“બીજો...” (હમ્ સ્વયમ્ શૂદ્રઃ રૃતિ) પોતે શૂદ્ર છું’ ‘એમ માનીને મદિરાથી જ નિત્ય સ્નાન કરે છે. એટલે કે હાથ-બાથ બધે દારૂ ચોટેલો હોય. તેને પવિત્ર ગણે છે.” (પત તો પિ) “આ બન્ને પુત્રો.. (શૂટ્રિાય: ૩૯રાન્ યુરપત્ નિત) “શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે. આહાહા...! “શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે તેથી...” (સાક્ષાત્ શૂદ્ર) પરમાર્થે) અને સાક્ષાત્ શૂદ્ર છે,...’ બન્ને ચંડાળ જ છે, ભલે (એક) બ્રાહ્મણને ઘરે ઊછર્યો હોય. આ..હા...! “તોપણ....' (નાતિ મેઢ-શ્રમે) જાતિભેદના ભ્રમ સહિત....” (વરત:) તેઓ પ્રવર્તે છે – આચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું) આહાહા...! આચાર્યું એવું નાખ્યું છે !
પુણ્યભાવ કરે છે ને ! એને અભિમાન (થાય છે કે, હું પુણ્ય કરું છું, અમારે આ ખપે નહિ, અમારે આ ખપે નહિ. બ્રાહ્મણને ત્યાં ઊછર્યો ઈ એમ કહે કે, આ ખપે નહિ. એમ આ પુણ્યના પરિણામવાળો, મિથ્યા અભિમાની (એમ કહે છે કે, અમારે વિષયકષાય ખપે નહિ, એ નહિ, આ ખપે નહિ. આહાહા..! “અભિમાન' શબ્દ લીધો હતો ને ? ત્રીત્વ-મમીના” એમ પુણ્યના પરિણામનો અભિમાની, પુણ્ય પરિણામ વ્રત ને તપ ને ભક્તિ કરનારો, એના અભિમાનમાં એમ કહે કે, અમને આ પાપ ખપે નહિ, વિષયકષાય ખપે નહિ, સ્ત્રીનો સંગ ન ખપે. પણ છે તો એ ચંડાળનો દીકરો પુણ્યના પરિણામ પણ છે તો વિભાવનો દીકરો. વિભાવરૂપી ચંડાળણી ! આ..હાહા...! આકરું કામ આવું! અત્યારે તો એકલી ધમાધમ ચાલે છે). આ..હા.! વ્રત કરો ને અપવાસ કરો ને વર્ષીતપ કરો...
મુમુક્ષુ - અત્યારે તો ઘણું સુધર્યું છે.