________________
શ્લોક–૧૦૧
આમ જેણે આત્માને સમ્યજ્ઞાનમાં, જ્ઞાનને જ્ઞાન તરીકે અને રાગને ભિન્ન તરીકે જાણી લીધા). બન્ને એક જ જાત – ચાહે તો શુભ હો કે અશુભ હો. આહાહા....
પટળ આડું આવે) “ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું.' લ્યો ! આ.હા..હા...! “હવે પુણ્ય-પાપના સ્વરૂપના દૃષ્ટાંતરૂપ કાવ્ય કહે છે :-' હવે દૃષ્ટાંત દઈને સિદ્ધાંત કહે છે.
(મન્દન્તિા ) एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।।१०१ ।। હવે પુણ્ય-પાપના સ્વરૂપના દૃષ્ણતરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ :- (શૂદ્રાણીના એકસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો. (:) એક તો (બ્રાહી વિ-મમરાના) “બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે તેમવિર) મદિરાને તૂરા) દૂરથી જ હત્યનતિ) છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; (ચ:) બીજો (દમ્ સ્વયમ્ શૂદ્રઃ કૃતિ) “હું પોતે શૂદ્ર છું' એમ માનીને (તથા ઇવ) મદિરાથી જ નિત્ય) નિત્ય (જ્ઞાતિ) સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. તૌ પિ) આ બન્ને પુત્રો (ક્રિશ્ચય: ૩૨ યુપત્ નિત) શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે તેથી સાક્ષાત્ શૂદ્ર) પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, (પ વ) તોપણ (નાતિભેદ્ર-પ્રમેT) જાતિભેદના ભ્રમ સહિત (વરત:) તેઓ પ્રવર્તે છે – આચરણ કરે છે. આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું).
ભાવાર્થ :- પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. વ્યવહારદૃષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ – એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદૃષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧.