________________
: ૧૮
સ્ફોટવાદ પસંહાર
: 31. દ તાવૌવ પુન: જ્યોનન– વદ્વપૂર્ણ વ્યવદાને ન મરતીતિ, वाक्येन लोके व्यवहारात् । तस्य चावयवावयविव्यवस्थानुपपत्तेर्निर्भागमेव तद्वाचकं, निर्भागश्च तस्य वाच्योऽर्थ इति । अवान्तरवाक्यमपि प्रयोगयोग्यं व्यवहारकारणमिति तन्न निहूनूयते । अविद्यावस्थेयं वर्तते । तत्रेयं व्यवहारवर्तनी यथादृश्यमानैवास्तु । विद्यायां सर्वमेवेदमसारमिति । पदेन वर्णेन वा व्यवहाराभावात् तस्य केवळस्याप्रयोगात् तत्स्वरूपमस्यामपि दशायां न वास्तवमिण्यते इति । | 31. અહીં તે આટલું જ પ્રયોજન છે–વર્ણપદપૂર્વક વ્યવહાર થતું નથી, કારણ કે લેકમાં વાક્યથી વ્યવહાર થાય છે; વાક્યને વિશે અવયવ-અવયવીની વ્યવસ્થા ઘટતી ન હોઈ તે વાક્યરૂ૫ વાચક નિભંગ જ છે અને તેને વાચ્ય અર્થ પણ નિભંગ છે. અવાન્તર વાકય પણ પ્રગયોગ્ય છે અને વ્યવહારનું કારણ છે, એટલે તેને પ્રતિષેધ કરવામાં આવતો નથી. આ તો અવિદ્યાની અવસ્થા છે. અવિદ્યાવસ્થામાં આ વ્યવહારમાર્ગ જે દેખાય છે તે ભલે છે. વિદ્યામાં તે આ બધું અસાર છે. પરંતુ પદથી કે વથી વ્યવહાર થતો નથી, કારણ કે કેવળ પદને કે કેવળ વર્ણને પ્રયોગ થતો નથી, પદ કે વર્ણનું સ્વરૂપ તે અવિવાની અવસ્થામાં પણ વાસ્તવિક છવામાં આવ્યું નથી. 32. तस्मादेकः क्रमविरहितः कल्पितासद्विभागो
___ वाक्यस्फोटो जनयति मतिं तादृशीं स्वाभिधेये । वर्णास्त्वेते प्रकृतिलघवः कल्पनैकप्रतिष्ठाः
तस्मिन्नर्थे विदधति धियं नेत्यलं तत्कथांभिः ।। 32. નિષ્કર્ષ એ કે એક, કમરહિત, જેના મિથ્યાભાગોની કલ્પના કરવામાં આવી છે એ વાક્યસ્ફોટ પોતાના વાયનું તેવું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. આ વર્ષે તે સ્વભાવથી જ અસાર છે, અસ્થિર છે, કેવળ કલ્પનામાં જ તેઓની સ્થિતિ છે; તેવા આ વર્ષે તે અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. હવે તેની ચર્ચા રહેવા દઈ એ. - 33. ગત્રામીતે વિમાનનુમાનમન્નિા શ્લોટાડવુv=ામ:, પ્રત્યક્ષશ્રતીતિबलवत्तया वा ? न तावदनुमानतः स्फोटस्वरूपमुपपादयितुं पार्यते, परिदृश्यमानविशिष्टानुपूर्वीकवर्णकलापकरणेनार्थप्रतीतेर्घटमानत्वात् । ननु व्यस्तसमस्तादिविकल्पैरुत्सादितं वर्णानां वाचकत्वम् ।
33. Rયાયિક - અહીં અમે પૂછીએ છીએ કે શું અનુમાનના મહિમાથી સ્ફોટને સ્વીકાર કરો છો કે પ્રત્યક્ષપ્રતીતિના બળે તેનો સ્વીકાર કરે છે ? અનુમાન દ્વારા સ્ફોટનું સ્વરૂપ ધટાવવું શકર્યું નથી, કારણ કે દેખાતી વિશિષ્ટ આનુપૂવવાળા વર્ણો દ્વારા અર્થજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org