________________
વાગૈવિધ્ય
30. सा चेयं वाक् त्रैविध्येन व्यवस्थितैवावभासते - वैखरी मध्यमा पश्यन्तीति । तत्रेयं स्थानकरणप्रयत्नक्रमव्यज्यमानगकारादिवर्णसमुदायात्मिका या वाक् सा वैखरीत्युच्यते । विखर इति देहेन्द्रियसंघात उच्यते । तत्र भवा वैखरी । तदुक्तम्स्थानेषु विधृते वायौं कृतवर्णपरिग्रहा ।
वैखरी वाक् प्रयोक्तॄणां प्राणवृत्तिनिबन्धना ॥ इति
या पुनरन्तः संकल्प्यमानक्रमवती
सा मध्यमोच्यते । तदुक्तम्
केवलं बुद्धयुपादाना क्रमरूपानुपातिनीं । પ્રાળવૃત્તિમતિમ્ય મધ્યમા વાદ્. પ્રવર્તતે
વાયર॰ોપ૦ ૪૨] श्रोत्रग्राह्यवर्णरूपाऽभिव्यक्तिरहिता बाक्
કૃતિ[ાજ્યપ૰ોપ૦ {{] या तु ग्राह्यभेदक्रमादिरहिता स्वप्रकाशसंविद्रूपा वाक् सा पश्यन्तीत्युच्यते ।
ighસ્~
KONTA
अविभागात्तु पश्यन्ती सर्वतः संहृतक्रमा ।
स्वरूपज्योतिरेवान्तः सूक्ष्मा वागनपायिनी ॥ इति [ वाक्यप ० खोप ० १.१४४] तदलमतिप्रसक्तानुप्रसक्त्या । द्राघीयसी चर्चेयम् प्रकृतान्तरायकारिणीति न
प्रतन्यते ।
30.
આ તે વારૂં ત્રણપ્રકારવાળી સ્થિર થયેલી દેખાય છે-વૈખરી, મધ્યમા અને પશ્યન્તી. તેમાં સ્થાન, કરણ, પ્રયત્ન અને ક્રમ દ્વારા અભિવ્યક્ત થનાર ગકાર આદિ વણુ સમુદાયરૂપ જેવાક઼ છે તે વૈખરી કહેવાય છે, દેહ અને ઇન્દ્રિયાના સમુદાય વિખર કહેવાય છે. તેમાં જન્મેલી તે વૈખરી. તેથી કહ્યું છે જ્યારે વાયુ તાલુ વગેરે સ્થાનેએ અથડાય છે ત્યારે પેાતાની અભિવ્યક્તિને માટે વર્ણને જે ગ્રહણ કરે છે અને આમ ઉચ્ચારણ કરનારાઓના પ્રાણરૂપે વાયુને વ્યાપાર જેની અભિવ્યક્તિનું નિમિત્ત છે તે વાકૂ વૈખરી છે' ખીજી બાજુ, અંદર બુદ્ધિમાં પ્રાકટય પામતી, ક્રમવાળી અને શ્રેત્રમાË વણુરૂપ અભિવ્યક્તિથી રહિત જે વાક્ છે તે મધ્યમા કહેવાય છે. તેથી કહ્યુ` છે કે કેવળ બુદ્ધિ જ જેનું ઉત્પાદાન છે અર્થાત્ મુદ્ધિમાં જ જે પ્રગટે છે [બહાર નહિ], ક્રમને જે પ્રાપ્ત કરે છે અને પ્રાણુના વ્યાપારને પોતાના સ્વરૂપની નિષ્પત્તિ માટે જે અવગણે છે તે મધ્યમા વાર્ફ છે.' પરંતુ ગ્રાહ્યભેદ, ક્રમ, વગેરે રહિત સ્વપ્રકાશસવિત્ રૂપ જે વાર્ છે તે પશ્યન્તી કહેવાય છે. તેથી કહેવામાં આવ્યુ છે કે ‘વિભાગ ય! ભેદ વિનાની, સત્ર ક્રમ વિનાની, આંતર સ્વરૂપજ્યેાતિ રૂપ જ, સુક્ષ્મ અને અવિનશ્વર એવી વાક્ પશ્યન્તી છે.' વધુ પડતુ લંબાણુ કરવાના રાગ રહેવા દઈએ. આ લાંબી ચર્ચા પ્રકૃત વિષયમાં બાધા કરનારી હાઈ તેને અમે લ ખાવતા નથી.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org