________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૪
વીતરાગી હાવાથી લેશમાત્રપણ હર્ષ પામતાનથી.૮.‘અરતિ’–અપ્રસન્નતા તા અમને!જ્ઞ વસ્તુની પ્રાપ્તિથી થાય છે. અહિ’ત સમભાવી હાવાથી કોઈ પણ દુઃખદ પ્રસ`ગથી દુઃખી થતા નથી. ૯. ‘નિદ્રા’ –અરિહ‘તના દેશનાવરણીય ક ના નાશ થઇ ગયા હેાવાથી નિરન્તર જાગૃત રહે છે. ૧૦. શાક’–ચિન્તાને કહે છે. અરિહંતને, ત્રિકાલના જ્ઞાતા હોવાથી કાઇ પણ વસ્તુ માટે આશ્ચય કે શાક થતા જ નથી. ૧૧. ‘અલિક’-ખાટુ' બેલવું. અરિહંત નિસ્પૃહી હાવાથી કદી કિંચિત્ માત્ર પણ ખેાટું ખેલતા નથી, અર્થાત્ વચન પલટતા નથી. એકાન્ત સત્યનુ પ્રતિપાદન કરે છે. ૧૨. ‘ચારી’–માલિકની આજ્ઞા વગર વસ્તુને ગ્રહણ કરે તે ચારી. અરિહંત ઈચ્છારહિત હૈાવાથી માલિકની આજ્ઞા વગર કદી પણ કાઇ વસ્તુને ગ્રહણ કરતા નથી. ૧૩. ‘મત્સર’–ઈર્ષા. પેાતાથી વધારે ગુણીને જોઈ ઈર્ષા થાય છે, પણ અરિહ‘તથી વધારે ગુણી કાઈ હાતું નથી. પણ ગેાશાલા જેવા કેઈ પાખડી, પાખ’ડથી પેાતાની પ્રતિષ્ઠા વધારે તા પણુ અરિહંત ઈર્ષા ભાવ ધારણ કરતા નથી. ૧૪. ‘ભય’–ખીક (૧) ઈહલેાકભય તે મનુષ્યના (૨) પરલેાકભય તે દેવ અને તિય ́ચના. (૩) આદાનભય-તે ધનાદિના (૪) અકસ્માતભય (૫)આજીવિકાભય (૬)મૃત્યુભય અને (૭)પૂજાપ્રશંસાભય. અરિહંત અન તખલી હાવાથી આ સાત ભયરહિત છે. કોઈની બીક હૈાતી નથી. ૧૫. ‘હિ‘સા’છકાયના જીવનેા ઘાત કરવા. મહાદયાલુ અરિહંત ત્રસ સ્થાવર સર્વ જીવાની હિંસાથી નિવૃત્ત હાય છે, તથા બીજાને પણ અહિં‘સાના જ ઊપદેશ કરે છે, તથા હિંસાના કૃત્યાને રૂડું' પણ જાણતા નથી ૧૬. ‘પ્રેમ’–અરિહંતે શરીર, સ્વજન, ધન અને સ્નેહના ત્યાગ કરી દીધા હાવાથી વંક તેમજ નિંદ્યક પર પણ સમભાવ રાખે છે, તેથી પૂજક પર સંતુષ્ટ થઈને તેનું કાર્ય સિદ્ધ કરતા નથી અને અવિનય કરનાર ઉપર કુપિત થઈને દુઃખ પણ દેતા નથી, સદૈવ સમભાવી રહે છે. ૧૭. ૮ ક્રીડા ’ –અરિહંત સર્વ પ્રકારની ક્રીડાના ત્યાગી છે. ગાવું, મજાવવું, રાસ ખેલવા, રાશની કરવી, મંડપ રચવા, ઈત્યાદિ ભેાગાપભાગની સામગ્રીની હિ'સક ક્રિયાથી જે અરિહંતને પ્રસન્ન કરવા ઇચ્છે છે તે મૂર્ખ છે. ૧૮. ‘હાસ્ય’-કોઈ અપૂર્વ વસ્તુને નિરખીને હસવુ' આવે છે, અરિહંત સર હાવાથી કાઈ પણ વસ્તુ તેમનાથી છાની નથી,
તેથી