________________
૧૯૨
માધામૃત
૧૯૫
સત્
તત્ જ્ઞાનન્દ્વના પાય સેવે તે, પામે છે તેનીં જ દશા; ખત્તી જેમ અડચે અન્ય, દીવે દીવા જ થાય છે. ખીજા દેહતણું ખીજ, આ દેહમાં આત્મભાવના; વિદેહ-પ્રાપ્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. સદ્ગુરુ ચરણુ જહાં ધરે, જગમ તીરથ તેહ, તે રજ મમ મસ્તક ચઢા, ખાલક માગે એહુ. “સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાને, નિજપદના લે લક્ષ.
""
આપે ઘણા પ્રશ્નો પૂછ્યા છે તે સર્વાંના આશય એક સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય એ છે. કારણ કે તેથી મેાક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેના ઉત્તર આત્મસિદ્ધિમાં અને અનેક પત્રોમાં પરમકૃપાળુદેવે આપેલા છે. આપે વાંચેલ પણ હશે, તેમ છતાં ટૂંકામાં તે પરમ પુરુષે કહેલું જ કહું છું.
કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ-અભિલાષ; ભવે ખેદ પ્રાણી ક્રયા, ત્યાં આત્માર્થ નિવાસ. ભવે ખેદ અંતર યા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ મેધ; તે પામે સમકિતને, વર્તે અતર શેાધ.”
અમાસ, તા. ૯-૬-૪૦ જેઠ સુદ ૪, રવિ, ૧૯૯૬
અથવા
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બેધ સુદ્ધાય; તે ખાધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેાહ થઈ, પામે પદ નિર્વાણુ.”
“મહુ'ત પુરુષાના નિર'તર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવન અને ગુણજિજ્ઞાસા હનમેાહના અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે--તેથી સ્વરૂપષ્ટ સહેજમાં પરિણમે છે.”
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અદ્ઘભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપન્નુની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાર્થી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યક્દનને પ્રાપ્ત થાય, સમ્યક્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે.” (૪૯૩) વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યાગ અયાગ. મંદ વિષય ને સરળતા, સહુ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.