________________
પદ્મસુધા ૮૨૩
૬૫
સીમરડા, તા. ૨૨-૩-૫૦
પૂ...ને માણસની જરૂર છે. જો તમારા વિચાર હાય તેા વહેલા આવવા તેમણે ઇચ્છા જણાવી છે. બન્નેને ધર્માંની અનુકૂળતા મળે તે અર્થે સાથે રહેવા તેમની ઇચ્છા છે.
પૈસાની કંઈ ન પડી હાય અને ઉત્તમ જીવન ભલે પૂણિયા શ્રાવક જેવું હાય તાપણુ સારું જીવન જીવવું છે એ ઈચ્છા જેણે રાખી હાય તેણે તેમ વર્તવાના લક્ષ રાખવા ઘટે છે. ધનના ત્યાગ પ્રશસવા ચેાગ્ય છે પણ જૂના વિચારવાળાં માબાપ તેમાં સમ્મત ન થાય એ સાવ સમજાય તેવું છેજ. પણ તેમના આદર્શથી જુદા આદર્શ હેાય તેમણે તે સ્પષ્ટ થતું જાય તે સારું માનવું. જેમ સુખ ઊપજે તેમ પ્રવશેા. મનમાં ખેદ રાખીને પ્રવવામાં ક'ઈ માલ નથી.
८२४ તત્ ૐ સત્
સીમરડા, તા. ૨૨-૩-૫૦ ચૈત્ર સુદ ૪, બુધ, ૨૦૦૬
તર’ગ;
વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તેા જળના પુરદરી ચાપ અનંગ રગ, શું રાચીએ ત્યાં ક્ષણના પ્રસંગ ? સર્વજ્ઞના ધર્મ સુશણું જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન માંહ્ય સ્હાશે.’’– શ્રીમદ્ રાજચંદ્ર
વિ. આપના તરફથી કાર્ડ અશુભ આવ્યું તે વાંચ્યું. સદ્ગત ભાઈ....ના વિયેાગે આઘાત લાગવા ચેાગ્ય છે, પરંતુ તે ખેદ અને લાગણી પલટાવી વૈરાગ્યમાં વૃત્તિ આપ સર્વ સમજુ જનાએ વાળવા યાગ્ય છે, કારણ કે તે આપણા હાથની વાત નથી અને અવશ્ય બનનાર તેમ જ બન્યું છે. ક્લેશ કરી કાઈ આપઘાત કરે તેપણ તે વિયેાગ ટળી સયેાગને ચાગ અને તેમ રહ્યું નથી, તેા સમજુ જીવે તે કોઈ જ્ઞાનીપુરુષનાં વચનનું અવલ’બન ગ્રહી, વારંવાર થતા ખેદને વિસ્તૃત કરવા ચેાગ્ય છેજી. આપ તે સમજુ છે, છતાં નાનાં મેટાં સર્વ આપનાં કુટુંબીજનાને સમજાય અને વારવાર યાદ આવે એવી એક નિર્માંહી કુટુંબની કથા પ્રાતઃસ્મરણીય પૂજ્ય સ્વામી શ્રી લલ્લુરાજ મહારાજના મુખથી સાંભળેલી અત્રે લખી જણાવું છું, તે વારવાર વાંચી, વંચાવી તેને પરમાર્થ સર્વાંના હૃદયમાં ઘર કરે તે ભવિષ્યમાં પણ આવા પ્રસ`ગેા જીવને જોવામાં આવે તે કઈ પણ ક્લેશ થવાને ખલે પરમકૃપાળુદેવનું શરણુ મળવાનપણે ગ્રહણ કરવાનું બનશેજી.
નિર્માહી કુટુ ંબની કથા
એક રાજા મોટું રાજ્ય સભાળતા હતા, છતાં તેને સદ્ગુરુનો અપૂર્વ યાગ થયેલા તેથી તેનું ચિત્ત તેા આત્મહિત થાય તેવું જ્ઞાનીએ જણાવેલું તેમાં જ મગ્ન રહેતું. તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણુગ્રામ કર્યાં અને પેાતાને તેમના યાગ થયા ત્યારથી તે ભવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજીને પણ તે સદ્ગુરુનું સ્મરણ ગ્રહણ કરવા ભાવના થવાથી તે સદ્ગુરુના યેાગ મેળવી તેમણે જણાવેલું સાધન તે કરવા લાગ્યાં. તેમને પણ તે સાધનને પ્રગટ અનુભવ થયા એટલે કુંવર યુવાન હતા છતાં તેને સદ્ગુરુને સમાગમ કરાબ્યા અને તેને પણ ધંની લગની લાગી.