Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 767
________________ ૭૪૨ મેધામૃત અને ભટકતું રાખવું હેાય, અનાદિના સંસ્કારમાં, કુગુરુ આદિની સેાબતમાં હજી રમાડવું હાય તે તેમ પણ બની શકે છે. પણ તેનું ફળ પરિભ્રમણ ને પરિભ્રમણ જ છે. જે જીવ અસત્સ’ગથી ડરતા નથી, અજ્ઞાનીના આશ્રય છેડતા નથી તેને હજી લખચારાશીમાં રખડવું છે એમ સમજાય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા મળ્યા પછી પૂના પરિચયા પ્રત્યે ઉદાસીનતા ન આવે તે હજી તેને યથાર્થ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઈ નથી એમ મહાપુરુષા કહે છે. પરમકૃપાળુદેવનું માહાત્મ્ય કઈ સમીપમુક્તિગામી જીવને લાગે છે. તેવા જીવાનેા યેગ મળે તેા સત્સંગ કરવા, નહીં તે સત્સગને નામે કુસ'ગમાં જવ પ્રેરાય તે પરાણે સંસારને કાંઠે આવેલે બિચારા જીવ પાછે. ભરસમુદ્રમાં તણાઈ જતાં વાર ન લાગે તેવું માહનું બળ છે. માટે ચેતીને ચાલવા જેવું છે. જેને-તેને સમાગમ કરવા અને તેને પરમકૃપાળુદેવના વચને કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી કે પરમકૃપાળુદેવના રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. માટે આપણે તે! હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તેા વગર પ્રયત્ને ખીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય તેની અમને ખબર નથી તા તેને માર્ગ કંઈ તમે જાણ્યા હોય તે ખતાવેા. આવા જીવને સત્સ`ગધામ અગાસની વાત કરવી ચેાગ્ય છે. બાકી બીજા ગરજ વગરના જીવેા આગળ કહે–કહે કરવાથી તેનું કલ્યાણુ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય તે લક્ષમાં રાખવા લખ્યું છેજી. આ કાળમાં સાચા માની જિજ્ઞાસાવાળા જીવા હોય છે તેવાને મદદરૂપ થવાય એવી ભાવના રાખવી, પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાની જીવાને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મેહમાં તમે ન તણાશે। એવી ભાવના છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અગસ, તા. ૧-૧૦-૫૧ આસા સુદ ૧, ૨૦૦૭ ૯૧૪ તત્ સત “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” આપને પત્ર મળ્યા. બાર માસ માટે એકાસણાના તપની તમારી ભાવના જાણી સ`તેાષ થયા છેજી. કરી જાણી જોઈને દેષ ન થાય તેમ દૃઢ રહેવા ભલામણ છેજી. પ્રાણ જાય પણ વ્રતમાં શિથિલતા ન આવે તેવી જેની અચળ ભાવના હાય તેને વ્રતરૂપે સ'કલ્પ પરિણમે છે. અનુકૂળતા વખતે તેા નિયમ પળે, પણ પ્રતિકૂળતામાં બળ મળે તે અર્થ વ્રતરૂપ પચખાણ છેજી. માટે હવેથી મન મજબૂત કરી બાર માસમાં એક પણ દિવસ વ્રતભ'ગના વિચાર સરખા ન આવે તેમ વશેાજી. પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધવામાં કલ્યાણુ છે, આનદ છે, જીવનનું સફળપણું છે. ખીજું કંઈ ઇચ્છવું નથી. “માત્ર મેક્ષ અભિલાષ' એ આત્માર્થીનું લક્ષણ છે તે નિર'તર લક્ષમાં રાખવા ચેાગ્ય છે. કાળદોષ કળિથી થયે.....’(૨૬૪) એ ગાથા વિષે તમે પૂછ્યું હતું. કાળને કળિકાળ કેમ કહ્યો છે તેના કારણમાં મુખ્ય તા સત્પુરુષના યાગ કારીપણું અને પુરુષાર્થાંની હીનતા એ કારણેા કહ્યાં છે. તેવા વખતમાં જીવ સામાન્ય તનિયમાદિ વડે યેાગ્યતા મેળવવા પુરુષાર્થ કરે તે તે મર્યાદાધર્મ પરમકૃપાળુદેવે આ આછો, અન્નિધન્યાયનીતિ અને આરાધી શકે છે;

Loading...

Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824