Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 821
________________ ૭૯૬ બાધામૃત તીર્થ શિરોમણિ સત્સંગધામ સમાધિમરણપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણની સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના સદ્દગુરુવંદન સહ કાર્તિક ચૌમાસી પાખી સંબંધી આજ દિન અને પાખી પર્યત આપ પ્રત્યે જે કઈ અવિનય અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા આપવા નમ્ર વિનંતી છે જી. આપના બધા પત્રો મળ્યા છેછે. આપે મોકલેલ રકમ પૂ. પ્રભુશ્રીજીને બોધ છપાવ શરૂ થયું છે તે ખાતે લીધી છે. આપણે આત્માના ઉદ્ધારને ખરેખરો અવસર આવ્યું છે તે ચૂકવા ગ્ય નથી. દાન છે તે લેભ ઓછો કરવા, સન્માર્ગ પ્રત્યે પ્રેમ વધારવા અને આત્માની દયા ખાવા અર્થે કરવાનું છે. એટલે અનંતકાળથી જીવ લેભને લઈને ભભવ આથડે છે, આ મનુષ્યભવમાં પણ દેશપરદેશ લેભને માર્યો આથડે છે, કર્મ બાંધ્યાં કરે છે; તે લેભમાંથી એક કાંકરી પણ ખરે તે પણ આત્મા હલ થાય, પવિત્ર થાય. ધન, સ્ત્રી, પુત્ર, દેહ આદિ આત્માને મલિન કરવાનાં કારણે છે, જેને લઈને તે કારણે બળવાનપણે આત્માને સંસારમાં ઊંડો ઉતારે છે. તે લેભ જીવ મંદ કરે તે મહાપુરુષનાં વચનનું માહાભ્ય લાગે, તેમાં અપૂર્વતા આવે અને ભીખ માગીને ગુજરાન ચલાવીશું પણ સંસાર વધે તે લેભને પક્ષ હવે ભૂલ થાય તેમ પ્રવર્તવું છે એવું બળ આત્મામાં વધે છે. જ્ઞાન પરિણમતું નથી તેનું કારણ વિષય કષાયે છે અને લેભ તેમાં મુખ્ય છે. કોઈને ધનને લેભ તે કઈને કીર્તિને લેભ, કેઈને સ્વાદને લેભ તે કઈને સંગીતને લેભ, કેઈ ને ભેગને લેભ તે કેઈને આબરૂને લેભ, કેઈને કુટુંબને લેભ તે કોઈને શાતા(સુખ)ને લેભ, કેઈને પુણ્યને લેભ તે કઈને કુટેવ પિષવાને લેભ; આમ ઈચ્છા માત્ર લેભના વેશ છે. તે ઓળખી તેથી દૂર રહેવાનું, ભડતા રહેવાનું, નાસી છૂટવાનું કર્તવ્ય છે. ધર્મ આરાધનામાં એ બધા પ્રકારના લેભ વિન્ન કરે છે માટે મરણિયા થઈને પણ હવે તે તેની સામે પડવું છે, લેભ આદિ કર્મોની કતલ કરવી છે અને આત્માને સ્વતંત્ર કરે છે, તેના દુઃખને પાર નથી એમ સમજી તેની દયા ખાવા તત્પર રહેવું છે. આત્માને શત્રુ થઈને વર્તે છે તેને બદલે તેને મુક્ત કરવા કમર કસી પુરુષાર્થ કરે છે. આ દઢ નિશ્ચય કરી તે પ્રમાણે જીવ પ્રવર્તે તે જરૂર પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર જીવ બને એમ છેજ. આટલા ભવમાં પરમકૃપાળુદેવ પ્રસન્ન થાય તેમ જ પ્રવર્તવું છે એ લક્ષ અહોરાત્ર રહ્યા કરે તે તેને પગ કોઈ પાપકાર્યમાં ન પડે, બધાં દુઃખથી તે બચી જાય. માટે પરમકૃપાળુદેવનાં વચને વાંચી, વારંવાર વિચારી તેમની દોરવણી પ્રમાણે જ આ ભવના છેવટનાં વર્ષે મારે જરૂર ગાળવાં છે, એવી ગાંઠ મનમાં પાડી દઈ લાગ આવ્યું તેમ જ કરવું છે એ ભાવ દિવસે દિવસે વર્ધમાન કર ઘટે છે. જેવી જેની ભાવના તેવું તેને ફળ વહેલુંબેડું મળી રહે છે), તે ભાવના સારી રાખવામાં ભિખારી શા માટે રહેવું? એમાં કંઈ ખર્ચ થાય તેમ નથી કે નથી દુઃખ કે કષ્ટ પડતું. માત્ર અજ્ઞાનને લઈને જીવ પિતાનું નહીં તેને પિતાનું માની, મારું મારું કરી રહ્યો છે. પિતે દેહાદિ રૂપે નથી, છતાં દેહાદિરૂપ હું છું માની દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માને છે તે બધું ઊંધું છે. તે જ્ઞાનીના વચનેના આધારે ખેટાને ખોટું માની, સાચું જ્ઞાનીએ પ્રગટ કર્યું છે તે શુદ્ધ, સહજ આત્મસ્વરૂપ છે, તે મને માન્ય છે, તે જ હું

Loading...

Page Navigation
1 ... 819 820 821 822 823 824